શોધખોળ કરો

કોરોનાનો ચેપ કઈ રીતે લાગે છે એ વિશે મોટા સમાચાર, આ બે રીતે કોરોના ફેલાય છે તેથી તેનાથી બચવું..........

આ ચેતવણી પ્રમાણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિ છીંક ખાય કે બીજી રીતે કોરોના વાયરસ હવામાં ફેંકે પછી આ ડ્રોપલેટ હવામાં બે મિટર સુધી જઈ શકે છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શમી રહી છે પણ ત્રીજી લહેર વિશે ચેતવણી અપાઈ રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ કઈ રીતે ફેલાય છે એ વિશે મહત્વની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારની ઓફિસે આપેલી ચેતવણી પ્રમાણે, એરોસોલ અને ડ્રોપલેટસ કોરોના વાયરસ ફેલાવાનાં મુખ્ય બે કારણો છે.

એરોસોલ એટલે કે હવામાં વાયરસ ફેલાય તેનાથી ચેપ લાગી શકે અને ડ્રોપલેટ્સ એટલે કે છીંક ખાવાથી, થૂંકવાથી કે અન્ય કોઈ રીતે શરીરમાંથી નિકળતા વાયરસના કારણે કોરોનાનો ચેપ લાગી  શકે છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવાથી, બોલવાથી, હસવાથી અને છીંક ખાવાથી લાળ અને નાકમાંથી જે હવા નીકળે છે તેમાં વાયરસ પણ હોય છે કે જે બીજાને ચેપ લગાડી શકે છે. આ વાયરસ બે મીટર સુધી ફેલાઈ શકે છે.

આ ચેતવણી પ્રમાણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિ છીંક ખાય કે બીજી રીતે કોરોના વાયરસ હવામાં ફેંકે પછી આ ડ્રોપલેટ હવામાં બે મિટર સુધી જઈ શકે છે. આ ડ્રોપલેટસને એરોસોલ એટલે કે 10 મિટર સુધી આગળ વધારી શકે છે અને તેના કારણે સંક્રમણનો ખતરો પેદા થાય છે. 

મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રામણે કોરોના સંક્રમણની ચેન તોડવા કોવિડ પ્રોટોકોલનુ પાલન બહુ જરૂરી છે. આ પ્રોટોકલ પ્રમાણે, દરેક વ્યક્તિએ માસ્ક પહેરવા જોઈએ,  હાથ ધોતા રહેવુ જોઈએ અને શક્ય હોય તેટલુ વધારે અંતર એક બીજાથી રાખવુ જોઈએ.

  એક સંક્રમિત વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાતાં એક સપ્તાહ જેટલો સમય પણ નિકળી જાય છે.

આ દરમિયાન તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. જેમનામાં લક્ષણ નથી દેખાતા તેવા લોકો પણ વાયરસ ફેલાવી શકે છે. નવી ગાઈડલાઈન પ્રમાણે બંધ અને જ્યાં હવાની અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ ડ્રોપલેટ અને એરોસોલના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાવાનુ જોખમ વધી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
8મા પગાર પંચ પહેલા મોટો ઝટકો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવો નિયમ ફરજિયાત, નહીંતર પ્રમોશન અને પગારવધારો અટવાશે!
8મા પગાર પંચ પહેલા મોટો ઝટકો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવો નિયમ ફરજિયાત, નહીંતર પ્રમોશન અને પગારવધારો અટવાશે!
Gujarat Rain Alert: દ્વારકા-જામનગર સહિત આ જિલ્લાઓમાં 7 એપ્રિલે ત્રાટકશે માવઠું, પવનની ગતિ વધશે
Gujarat Rain Alert: દ્વારકા-જામનગર સહિત આ જિલ્લાઓમાં 7 એપ્રિલે ત્રાટકશે માવઠું, પવનની ગતિ વધશે
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
Embed widget