શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપુત કેસમાં વ્હોટ્સએપ ચેટથી EDનો મોટો ખુલાસો, ડ્રગ ડીલરના સંપર્કમાં હતી રિયા

Sushant Singh Rajput Case Update: અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે સુશાંત રાજપુત કેસમાં ઈડી તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે

અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે સુશાંત રાજપુત કેસમાં ઈડી તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ મામલે રોજ કેટલાંક નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે, વ્હોટ્સએપ ચેટથી EDએ મોટો ખુલાસો કર્યો છે. રીયા ચક્રવર્તી ડ્રગ્સ ડિલરના સંપર્કમાં હતી. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીએ આ જાણકારી સીબીઆઈ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને આપી છે. ઈડીએ રીયાની આ મામલે પૂછપરછ કરી લીધી છે. રીયાએ સુપ્રીમ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે સુશાંત સાથે લિવ ઈનમાં રહેતી હતી. આ મામલે સુશાંતના પિતાએ જે એફઆઈઆર દાખલ કરાવી છે તેમાં રીયા ચક્રવર્તી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ સોપી છે ત્યારે ઈડી પણ સુશાંતના પિતાની ફરિયાદના આધારે મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે. આ ફરીયાદ 25મી જુલાઈએ બિહારના પટના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવમાં આવી હતી જેને એક મહિનો પૂર્ણ થયો છે. જે પણ લોકો આ મામલે આરોપી છે તેમાં રીયા, તેના પિતા ઇંદ્રજિત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક, સુશાંતનો મેનેજર સેમુઅલ મિરાંડા, સૃતિ મોદી અને અજાણ્યા શખ્સો સામે આરોપો લગાવવામાં આવ્યા છે. સીબીઆઇએ સુશાંતસિંહ રાજપુત કેસમાં તેના ફ્લેટમાં જે મિત્રો સાથે રહેતા હતા તેની અને ઘર કામમાં જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરી હતી. આ પહેલા પણ આ લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. જ્યારે સીબીઆઈએ સ્થળની પણ મુલાકાત લીધી હતી ત્યાર ફરીથી તપાસ શરૂ કરી છે. જે લોકોની સીબીઆઇએ પૂછપરછ કરી તેમાં તેના ચાર્ટર્ડ એકાઉટન્ટ, તેના મિત્રો સિદ્ધાર્થ પિઠાની, નિરજ સિંઘ, દીપેશ સાવંતની પણ પૂછપરછ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે જ મોટો ઝાટકો, CNGના ભાવમાં થયો વધારો Watch VideoNew Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch VideoSurat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિIPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Embed widget