શોધખોળ કરો

બિહારઃ સમસ્તીપુરમાં ભોજપુરી ફિલ્મ અભિનેતાની ધોળે દિવસે ગોળી મારી કરાઈ હત્યા, જાણો વિગત

ઘટના બાદ આસપાસ હાજર લોકોએ આ વાતની પોલીસને જાણ કરવા સહિત લોહીથી લથપથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં પણ પહોંચાડ્યો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પટનાઃ વધતી ગુનાહિત ઘટનાઓના કારણે બિહાર પોલીસ ટીકાકારો અને વિપક્ષના નિશાના પર છે. રાજ્યમાં સુશાદનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર હોવા છતાં અપરાધી એક બાદ એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે કેટલાક તત્વો દ્વારા ધોળે દહાડે ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતાની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના બાદ આસપાસ હાજર લોકોએ આ વાતની પોલીસને જાણ કરવા સહિત લોહીથી લથપથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં પણ પહોંચાડ્યો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો ત્યારે બાઇક સવાર બદમાશોએ ઓવરટેક કર્યું હતું. થોડીવાર સુધી બાઇક સવાર બદમાશો અને મિથલેશ વચ્ચે વાતચીત થઈ હતી. જે બાદ એક બદમાશે મિથલેશ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી અભિનેતાને માથામાં વાગી હતી. જેના કારણે તે નીચે પટકાયો અને બદમાશો નાસી છૂટ્યા હતા. મિથલેશ પૂર્ણિયા જિલ્લાના નયા ટોલાનો રહેવાસી હતો. તે ભોજપુરી ફિલ્મોમાં અભિનયની સાથે જ સમસ્તીપુરમાં દવા કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કાર્ય કરતો હતો. ઘટનાની જાણ થતાં ડીએસપી પ્રીતિશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે આ અંગે જલદી ખુલાસાનો દાવો કરીને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સાનિયા મિર્ઝા અને અઝહરુદ્દીને તેલંગાણાના CMની એક સાથે કેમ કરી મુલાકાત ? કારણ જાણીને રહી જશો દંગ હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી કારમાં સેક્સ કરતું હતું કપલ, અચાનક આવી ગયા ચોર ને પછી......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી! અફવાઓ પર ન આપો ધ્યાન, સર્વપક્ષીય બેઠકમાં સરકારનો મોટો ખુલાસો
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી! અફવાઓ પર ન આપો ધ્યાન, સર્વપક્ષીય બેઠકમાં સરકારનો મોટો ખુલાસો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા

Embed widget