શોધખોળ કરો
Advertisement
કારમાં સેક્સ કરતું હતું કપલ, અચાનક આવી ગયા ચોર ને પછી......
કપલ સપ્તાહના નક્કી કરેલા દિવસોમાં આ સ્થળે આવતા હતા. અપરાધીઓને આ વાતની ખભર હતી અને એક દિવસ મોકો જોઈએ તેમણે હુમલો કર્યો. રિપોર્ટ મુજબ આરોપીએ પહેલા પ્રેમીને ગોળી મારી હતી અને બાદમાં પ્રેમિકાને તેણે પહેરેલા સોનાના દાગીના આપવા કહ્યું હતું. જેવા યુવતીએ ઘરેણા કાઢીને આપ્યા કે તરત જ તેને પણ આરોપીએ માથામાં ગોળી મારી હતી.
લંડનઃ કારમાં સેક્સ કરી રહેલા કપલને ગોળી મારીને ઠાર કર્યા બાદ ચોર તેમની SUV લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના યુક્રેનના ગુટિરિવકામાં બની હતી. આ મામલે સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદ અને સહ-આરોપીને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે.
કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કપલ સપ્તાહના નક્કી કરેલા દિવસોમાં આ સ્થળે આવતા હતા. અપરાધીઓને આ વાતની ખભર હતી અને એક દિવસ મોકો જોઈએ તેમણે હુમલો કર્યો. રિપોર્ટ મુજબ આરોપીએ પહેલા પ્રેમીને ગોળી મારી હતી અને બાદમાં પ્રેમિકાને તેણે પહેરેલા સોનાના દાગીના આપવા કહ્યું હતું. જેવા યુવતીએ ઘરેણા કાઢીને આપ્યા કે તરત જ તેને પણ આરોપીએ માથામાં ગોળી મારી હતી.
ઘટના બાદ આરોપી કારને ઘરે લઈ ગયો અને ગેરેજમાં સંતાડી દીધી. ઘટનાના એક વર્ષ બાદ આરોપીએ કારના પાર્ટ્સને ઓનલાઇન વેચવાની કોશિશ કરી. જે બાદ પોલીસને આ મામલાની ખબર પડી હતી. ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, પોલીસ પ્રવકતા રસલન બિરયુકોવે કહ્યું કે, ગોળી માર્યા બાદ ચોરોએ કપલને જીવતા જ દફનાવી દીધા હતા. દફનાવતી વખતે પ્રેમી-પ્રેમિકાના હાથ એકબીજામાં પરોવાયેલા હતા.
જૂન 2016માં બનેલી આ ઘટનાના એક વર્ષ બાદ જ્યારે ચોર વોક્સવેગન એસયુવીના પાર્ટસ અલગ-અલગ વેચવાનું શરૂ કર્યુ ત્યારે સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.
હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી
IND vs WI: આવતીકાલે ત્રીજી T 20, જાણો કોને મૂકવામાં આવી શકે છે પડતા અને કોનો થઈ શકે છે સમાવેશ
કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું
જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement