શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં ફ્રીમાં મળશે કોરોના રસી, ખાનગી હોસ્પિટલમાં પણ નહીં ચૂકવવો પડે કોઈ ચાર્જ
ગઈકાલે જ અમે બેઠક કરી હતી અને અનેક વિભાગો સાથે તેના માટે સમીક્ષા કરવામાં આવી છે. જે પણ આજથી થવાનું છે તેના વિશે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે.
પટનાઃ કોરોના રસીકરણે લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે, સમગ્ર બિહારમાં ફ્રીમાં કોરોના રસી આપવામાં આવશે. ત્યાં સુધી કે કાનગી હોસ્પિટલમાં આ સુવિધા ફ્રીમાં જ આપવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, ‘સમગ્ર બિહાર રાજ્યમાં કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.’
સમગ્ર બિહારમાં રસીકરણ બિલકુલ ફ્રી હશે- નીતિશ કુમાર નીતિશ કુમારે કહ્યું કે, ગઈકાલે જ અમે બેઠક કરી હતી અને અનેક વિભાગો સાથે તેના માટે સમીક્ષા કરવામાં આવી છે. જે પણ આજથી થવાનું છે તેના વિશે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, IGIMSમાં જ રસી આપવામાં આવશે. અન્ય જગ્યા પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા અને વિધાનપરિષદમાં પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આજ હું પણ રસી લઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, સમગ્ર બિહાર રાજ્યમાં કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં પણ રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.Vaccination will be absolutely free in the entire Bihar state. Such facility will be made available even at private hospitals, it will be facilitated by the state government: Bihar Chief Minister Nitish Kumar #COVID19Vaccine pic.twitter.com/t0cVKG7pH9
— ANI (@ANI) March 1, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
રાજકોટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion