શોધખોળ કરો

Bihar Election: ચૂંટણી પંચ સામે JAP સુપ્રીમો પપ્પૂ યાદવ જઈ શકે છે કોર્ટમાં, જાણો શું છે સમગ્ર મામલો?

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. કોરોના સંકટમાં નવા નિયમો સાથે ચૂંટણીની સમિક્ષા રાજકીય પક્ષોએ પોતાની રીતે શરૂ કરી છે.

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. કોરોના સંકટમાં નવા નિયમો સાથે ચૂંટણીની સમિક્ષા રાજકીય પક્ષોએ પોતાની રીતે શરૂ કરી છે. પૂર્વ સાંસદ અને જાપ સુપ્રીમો પપ્પૂ યાદવ નવા નિયમોથી નારાજ છે. એમને ચૂંટણીની તારીખોને લઈ કોઈ વાંધો નથી પરંતુ ચૂંટણી પ્રચાર પર જે રોક લગાવવામાં આવી તેને લઈને નારાજગી છે. નારાજગીના કારણે પપ્પૂ યાદવે કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. પપ્પૂ યાદવ પોતાના વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે અને સોમવારે પીઆઈએલ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચથી નારાજ પપ્પૂ યાદવે કહ્યું ચૂંટણી પ્રચારની રીત બદલવામાં આવે અથવા કોરોના સંકટની આટલી ચિંતા હોય તો પછી ચૂંટણી કેમ કરાવો છો? પપ્પૂ યાદવે કહ્યું ચૂંટણીથી કોઈ મુશ્કેલી નથી પરંતુ નવી નીતિનો વાંધો છે. બિહાર એટલું વિકસિત નથી કે વર્ચુઅલ પ્રચાર અને ચૂંટણી માટે તૈયાર હોય. અહીં 80 ટકા લોકો ઈન્ટરનેટથી દૂર છે. ચૂંટણી પંચે જે મહત્વપૂર્ણ બદલાવ કર્યા 1. ઉમેદવાર પોતાનું નામાંકન ઓનલાઈન ભરૂ શકે છે. તેન લઈ તેણે ચૂંટણી પંચની ઓફિસ આવવાની જરૂર નથી. 2. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. એક સમયમાં પાંચથી વધુ લોકો કોઈના ઘરે જઈ પ્રચાર નહી કરી શકે. 3. સોશિયલ મીડિયાનો દુરપયોગ કરવા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની વાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી નિયમોનું પાલન કરશે. 4. રોડ શો માટે 5 વાહનોને મંજૂરી આપવામાં આવી છે. નામાંકન કરવા સમયે 2 વાહનો હશે. 5.ચૂંટણી પ્રચાર માત્ર વર્ચુઅલ હશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર

Embed widget