શોધખોળ કરો

Bihar Election: ભાજપના આ દિગ્ગજ નેતાનો દાવો- LJP નથી ઈચ્છતું કે બિહારમાં ભાજપની સરકાર બને

બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે.

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપને સમય ચાલી રહ્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લોક જન શક્તિ પાર્ટી સાથે બેઠકોની વહેંચણીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે બેઠકમાં અમે જેટલી સીટ તેમને આપવા માંગતા હતા તેનાથી વધારે બેઠકો તે માંગી રહ્યા હતા, આ જ કારણે વાત આગળ ન વધી અને લોજપા અલગ ચૂંટણી લડી રહ્યું છે. લોજપા નેતા ચિરાગ પાસવાન પર કટાક્ષ કરતા સુશીલ મોદીએ કહ્યું, આ લોકો મત કાપવા માટે ચૂંટણી લડી રહ્યા છે. જે મુશ્કેલીથી એક બે બેઠક પણ જીતી નહી શકે, તેઓ કહી રહ્યા છે કે અમારી સાથે મળી સરકાર બનાવશે. તેમણે આગળ કહ્યું કોઈ ભ્રમ ન રહેવો જોઈએ ભાજપ, જેડીયૂ, હમ અને વીઆઈપી સાથે મળીને કામ કરી રહ્યું છે. સુશીલ મોદીએ લોજપા નેતાઓ પર એ પણ આરોપ લગાવ્યો કે તે જાણી જોઈને ખોટો પ્રચાર કરી રહ્યા છે કે નરેંદ્ર મોદી અને અમિત શાહે તેમને નથી રોક્યા. જ્યારે આ લોકો કહી રહ્યા છે કે તે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનવા નહી દે. તેનો મતલબ છે કે લોજપા બિહારમાં ભાજપની સરકાર બને તેવું નથી ઈચ્છતી. સુશીલ મોદીએ કહ્યું દરેક પક્ષ સ્વતંત્ર છે. લોક જન શક્તિ પાર્ટી અલગ ચૂંટણી લડી રહી છે તે તેનો નિર્ણય છે. ભાજપ નેતા સુશીલ મોદીએ લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે જનતામાં જાણી જોઈ ભ્રમ પેદા કરવા માંગે છે. લોકો તેના ભ્રમમાં નહી આવે. બિહારમાં ગઠબંધનની સરકાર બનશે અને નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી હશે. બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget