શોધખોળ કરો

ગુજરાતથી વિદેશમંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ

તે સિવાય કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનને બિહારથી રાજ્યસભામાં મોકલવવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી બનેલા એસ.જયશંકરને ભાજપ ગુજરાતથી રાજ્યસભામાં મોકલી શકે છે. તે સિવાય કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનને બિહારથી રાજ્યસભામાં મોકલવવામાં આવી શકે છે. હાલમાં એસ.જયશંકર અને રામ વિલાસ પાસવાન ના લોકસભાના સભ્ય છે ના રાજ્યસભાના સભ્ય છે. એવામાં તેમને છ મહિનાની અંદર બંન્ને સદનોમાંથી કોઇ એકના સભ્ય બનવું ફરજિયાત છે. નોંધનીય છે કે ગુજરાતના ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની અને બિહારના પટનાસાહિબ બેઠક પરથી રવિશંકર પ્રસાદ ચૂંટણી જીત્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ગુજરાતથી , જ્યારે રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સભ્ય હતા. ચૂંટણી જીત્યા બાદ ત્રણેયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની સ્થાન પર બિહારથી રામવિલાસ પાસવાન અને ગુજરાતથી વિદેશ મંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલી શકે છે. નિવૃત સરકારી અધિકારી એસ.જયશંકર સૌથી લાંબી 36 વર્ષની વિદેશ સેવા માટે જાણીતા છે.તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફેન્સ કોલેજમાંથી ગેજ્યુએટ કર્યું છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિર્ટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશનમાં એમએ કર્યું છે. જાન્યુઆરી 2015થી લઇને જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહેતા તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપBig Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Embed widget