શોધખોળ કરો

બીજેપીના કયા મોટા નેતાએ આમિર ખાનની મશ્કરી કરીને કહ્યું દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે......

સાંસદ સુધીર ગુપ્તાએ કહ્યું- આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાને બે બાળકોની સાથે છોડી ગયો, કિરણ રાવ એક બાળકની સાથે અને હવે દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે. 

નવી દિલ્હીઃ બૉલીવુડના સ્ટાર એક્ટર આમિર ખાને પોતાની પત્ની કિરણ રાવ સાથેના લગ્નનો 15 વર્ષ બાદ અંત આણ્યો છે. 15 વર્ષના લગ્ન જીવન બાદ બન્નેએ સહમતીથી છુટા પડવાનો ફેંસલો કર્યો છે. હવે મામલે બીજેપી મોટા નેતા ગણાતા સુધીર ગુપ્તાએ આમિર ખાન પર કૉમેન્ટ કરી છે. મધ્યપ્રદેશના મંદસૌર પરથી બીજેપી સાંસદ સુધીર ગુપ્તાએ આમિર ખાનને દેશમાં જનસંખ્યા અસંતુલન માટે દોષી બતાવ્યો છે. તેમને પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરી દીધો છે. વિશ્વ જનસંખ્ય દિવસના પ્રસંગે સુધીર ગુપ્તાએ કહ્યું કે, દાદા બનવાની ઉંમરમાં આમિર ખાન ત્રીજી પત્નીની શોધ કરી રહ્યો છે. સુધીર ગુપ્તા બીજેપીના મોટા નેતા છે. 

સાંસદ સુધીર ગુપ્તાએ કહ્યું- આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાને બે બાળકોની સાથે છોડી ગયો, કિરણ રાવ એક બાળકની સાથે અને હવે દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે. 

ભાજપના નેતાએ કહ્યું- ખાન જેવા લોકોની પાસે ઇંડા વેચવા સિવાય નોકરી માટે કોઇ દિમાગ નથી. એટલે કે ખાન જેવા લોકોની પાસે નોકરી માટે દિમાગ નથી હોતુ, તે ફક્ત ઇંડા જ વેચી શકે છે. 

લગ્નના 15 વર્ષ બાદ તલાક- 
ગયા અઠવાડિયે આમિર ખાન અને તેની પત્ની કિરણ રવે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ આપીને પોતે તલાક લેવાની જાહેરાત કરી હતી. બન્ને લગ્નના 15 વર્ષ બાદ અલગ થઇ ગયા છે, અને બન્નેનુ કહેવુ છે કે તે ફેંસલો કર્યો છે તે પોતાના દીકરા આઝાદના પેરેન્ટ્સ રહેશે. આમિર અને કિરણે 2005માં લગ્ન કર્યા હતા. 

તલાક ના લેવા માટે મિત્રોએ મનાવ્યા-
આમિર અને કિરણના તલાક લેવાના નિવેદન બાદ તેના એક નજીકના મિત્ર અમીન હાઝીએ બન્નેને સાથે રહેવા માટે મનાવ્યાના કોશિશ કરી. અમીન આમિર ખાનની ખુબ નજીકનો મિત્ર પણ છે. અમીને બતાવ્યુ કે તે આમિર અને કિરણના ફેંસલાને ના બદલી શક્યો. 

આમિરના ફેન્સ થયા હેરાન-
આમિર ખાન અને કિરણ રાવે ફેન્સ અને ફોલોઅર્સને આશ્વાસન આપ્યુ કે તે પ્રૉજેક્ટ અને પાણી ફાઉન્ડેશન પર એકસાથે કામ ચાલુ રાખશે. તેમના ફેન્સને આમિર -કિરણના તલાક વિશે જાણવા પર દુઃખ થયુ અને હેરાન પણ થયા, સોશ્યલ મીડિયા પર ફેન્સ નિરાશ દેખાયા.

બીજેપીના કયા મોટા નેતાએ આમિર ખાનની મશ્કરી કરીને કહ્યું દાદા બનવાની ઉંમરે ત્રીજી પત્ની શોધી રહ્યો છે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો

સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 

Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ

વિડિઓઝ

Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી
સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા

Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

KKR vs SRH IPL 2026 Live Score: સનરાઈઝર્સ હૈદરાબાદે 118 રને ચોથી વિકેટ ગુમાવી
KKR vs SRH IPL 2026 Live Score: સનરાઈઝર્સ હૈદરાબાદે 118 રને ચોથી વિકેટ ગુમાવી
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 

શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 

Embed widget