શોધખોળ કરો

West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી 9,000 થી વધુ મતોથી જીત્યા છે. હવે તમામની નજર ભવાનીપુર બેઠક પર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભાજપના ને શુભેંદુ અધિકારી સામે છે.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી 9,000 થી વધુ મતોથી જીત્યા છે. હવે તમામની નજર ભવાનીપુર બેઠક પર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભાજપના ને શુભેંદુ અધિકારી સામે છે. જોકે, ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના શુભેંદુ અધિકારી કરતાં આગળ છે.

ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા અને નંદીગ્રામ અને ભવાનીપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના મુખ્ય ચૂંટણી એજન્ટ સૂર્યનિલ દાસનું કહેવુ છે, "પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઓળખપત્ર વગર મતગણતરી સ્થળે પ્રવેશ્યા હતા, તેમની પાસે ફક્ત મોબાઇલ ફોન હતો. ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે ઓળખપત્રોમાં QR કોડ હોવો જોઈએ, જે ગણતરી ખંડમાં પ્રવેશતા પહેલા સ્કેન કરવો આવશ્યક છે. ઓળખપત્ર વગર તેમને અંદર કેવી રીતે જવા દેવામાં આવ્યા? તેમને ફોન કેવી રીતે લઈ જવા દેવામાં આવ્યા? જ્યાં સુધી આ કોણે કર્યું તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી ગણતરી થશે નહીં. બંગાળ પોલીસ તેમની જવાબદારી ભૂલી ગઈ છે... મમતા બેનર્જી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે..."

આ પણ વાંચો- West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જેમણે સતત 15 વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું છે તેઓ આ વખતે ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે. દક્ષિણ કોલકાતાનો આ મતવિસ્તાર તેમની રાજકીય ઓળખ બની ગયો છે. બીજી બાજુ ભાજપના શુવેંદુ અધિકારી છે, જેમણે 2021 માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા.  

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલો આ બદલાવ ફક્ત ચૂંટણી સંયોગ નથી, પરંતુ ખૂબ જ આયોજિત ટેક્નિકલી એન્જિયનિયરિંગનું  પરિણામ છે. લાંબા સમયથી કોઈપણ વિપક્ષી પક્ષ માટે અભેદ્ય માનવામાં આવતું હતું, ત્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતીનો રસ્તો સાફ કર્યો છે. આ માર્ગ સરળ નહોતો. તે મોટી જાહેર રેલીઓ દ્વારા નહીં, પરંતુ બંગાળની શેરીઓમાં અને ઘરોમાં યોજાયેલી નાની સભાઓ દ્વારા રસ્તો બનાવ્યો હતો.

લગભગ 12,000 નુક્કડ સભા મોટા પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટાડ્યું. નેતાઓ અને જનતા વચ્ચે સીધો સંદેશાવ્યવહાર સરળ બનાવ્યો અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.  ભાજપની વ્યૂહરચનામાં આ વખતે સૌથી મોટો ફેરફાર તેના ઉમેદવારની પસંદગીનો હતો. બહારના લોકોના આરોપોનો સામનો કરવા માટે પાર્ટીએ સ્થાનિક ડોકટરો, વકીલો, ખેલાડીઓ અને કલાકારોને મેદાનમાં ઉતાર્યા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget