શોધખોળ કરો

અમિત શાહનો રાહુલ પર પલટવાર, કહ્યું- તમારી દાદીના સમયથી લટક્યું હતું OROP

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મિશન 256 પ્લસ માટે શનિવારે બીજેપીની પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સહારનપુરમાં પરિવર્તન યાત્રાને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી પર નિશાન સાંધ્યું હતું. અમિત શાહે પરિવર્તન રેલીમાં અખિલેશ સરકાર પર હુમલો કરતા કહ્યું કે સમાજવાદી પાર્ટીની સરકારમાં રાજ્યમાં કોઈ વિકાસ થયો નથી. શાહે કહ્યું કે 15 વર્ષોમાં સપા-બસપાએ યૂપીનો વિકાસ રોકી દીધો છે. કાકા-ભત્રીજો એક બીજાને ગાળો ભાંડી રહ્યા છે. યૂપીમાં બીજેપીની સરકાર બની તો પાંચ વર્ષમાં અમે દેશનું નંબર વન રાજ્ય બનાવી દઈશું. શાહે દાવો કર્યો છે કે યૂપીમાં બીજેપીને બહુમતી મળશે, તેમને કહ્યું કે ઉત્તર પ્રદેશનો વિકાસ માત્ર અને માત્ર બીજેપીની સરકાર જ કરી શકે તેમ છે. શાહે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષી પત્ર વોટબેંકની રાજનીતિ માટે મુસ્લિમ મહિલાઓના અધિકારની સાથે છેડખાની કરી શકે છે. શાહે કહ્યું કે ત્રણ તલાકના મુદ્દા પર રાજનીતિ કરવામાં આવી રહી છે. ત્રણ તલાકને ખતમ કરી દેવી જોઈએ. વન રેંક વન પેંશન પર કોંગ્રેસ પર નિશાન સાંધતા શાહે કહ્યું કે પીએમ મોદીએ પૂર્વ સૈનિકોને વન રેંક વન પેંશન આપ્યું છે. વન રેંક વન પેંશન ઈંદિરા ગાંધીના સમયથી લટક્યું હતું. અમિત શાહે કહ્યું કે રાજીવ ગાંધી પીએમ હતા, ત્યારે વન રેંક વન પેંશન કેમ આપવામાં આવ્યું નહોતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Embed widget