શોધખોળ કરો

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા, TMC પર આરોપ

  કોલકત્તાઃ પશ્વિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોના ટોળાએ બીજેપી કાર્યકર્તાને ઘેરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ઘટના દક્ષિણ પરગના જિલ્લાના મંદીર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા બ્લોક સ્તરના નેતા શક્તિપારા સરદારની તેના ઘર પાસે કેટલાક અજાણ્યા લોકોએ ધારદાર હથિયારોથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. ઘટના સમયે 45 વર્ષીય સરદાર પોતાના કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો. હુમલા બાદ પાડોશીઓએ સરદારને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેને કોલકત્તા રેફર કરાયો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું. મૃતક બીજેપી નેતાના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, પંચાયત ચૂંટણી બાદથી જ સરદારને ધમકીઓ મળી રહી હતી. મંદિર બજાર પંચાયત ચૂંટણીમાં 15 બેઠકોમાંથી 9 ટીએમસીએ જીતી હતી જ્યારે છ બેઠકો ભાજપે જીતી હતી. મૃતક ભાજપ નેતા સરદાર સક્રીય કાર્યકર હતો. સરદારની હત્યા પાછળ ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યો છે. જ્યારે ટીએમસીએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. પુરુલિયાના પંચાયત સમિતિ ચૂંટણીમાં વિજય હાંસલ કરનારા ભાજપના બિરંચી કુમારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. બિરંચી કુમારના મતે આ વર્તમાન સરકારના ઇશારા પર થઇ રહ્યું છે. સત્તાધારી દળ ધમકી ભર્યા પત્રો મોકલી રહ્યા છે જેમાં લખ્યું છે કે 2019માં અમે જોઇ લઇશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી

'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Embed widget