શોધખોળ કરો

Kala Azar In West Bengal: આ રાજ્યમાં કોરોનાની સાથે આ રોગે ઊંચકયું માથું, જાણો કેવા હોય છે લક્ષણો

Black Fever : આ રોગની ઝપેટમાં અત્યાર સુધીમાં 65 લોકો આવ્યા છે. દાર્જિંલિંગ, માલદા, ઉત્તર દિનાપુર, દક્ષિણ દિનાજપુર અને કલિમ્પોંગમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Black Fever પશ્ચિમ બંગાળમાં હવે કોરોનાની સાથે એક નવો રોગ કહેર વર્તાવી રહ્યો છે. કાલા અઝાર (કાળિયો તાવ) નામના રોગનો 11 જિલ્લામાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ રોગની ઝપેટમાં અત્યાર સુધીમાં 65 લોકો આવ્યા છે. દાર્જિંલિંગ, માલદા, ઉત્તર દિનાપુર, દક્ષિણ દિનાજપુર અને કલિમ્પોંગમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે.

કાલા અઝાર લીશમૈનિયાસિસનું સૌથી ગંભીર સ્વરૂપ છે. યોગ્ય સારવાર વગર મૃત્યુ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગ વિશ્વમાં પરજીવીથી થતા બીજા સૌથી વધુ મોતનું કારણ છે. દર વર્ષે લાખો લોકો તેનો ભોગ બને છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એચઆઈવી તથા કાલા અજારના સહ સંક્રમણની ઉભરતી સમસ્યા એક વિશેષ ચિંતાનું કારણ છે.

મુખ્ય લક્ષણો શું છે?

  • કાલા અઝારના લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી તાવ, એનિમિયા, લીવર અને બરોળનું વિસ્તરણ, ભૂખ ન લાગવી, નબળાઈ અને વજન ઘટવું છે.
  •  ત્વચા પર ફોડલીઓ અને વાળ ખરવા પણ તેના કેટલાક લક્ષણો છે.
  • સારવારમાં વિલંબ થવાથી હાથ, પગ અને પેટની ચામડી પણ કાળી પડી જાય છે.

આ પણ વાંચોઃ

GST Hike:  હવે દહીં, છાશ, ગોળ થશે મોંઘા, જાણો કેટલો લગાવાયો જીએસટી

India Corona Cases Today:  દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Gujarat Agriculture News:  રાજ્યમાં ભારે વરસાદથી આ વિસ્તારમાં પાક નુકસાનીનો થશે સર્વે, જાણો વિગત

GST Provision: જીએસટીના વિરોધમાં દેશભરમાં આજે વેપારીઓની હડતાળ, રાજકોટમાં વેપારીઓનો આક્રોશ

Ahmedabad: અમદાવાદમાં માત્ર એક સપ્તાહની અંદર કેટલા ખાડા પડ્યા ? આંકડો જાણીને ચોંકી જશો

Alto નહીં આ છે દેશની સૌથી વધુ વેચાતી કાર, અન્ય કારથી ઘણી છે આગળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget