શોધખોળ કરો

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Sarkari Naukri: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ ભરતી ક્લાસ-2 અને ક્લાસ-3 માટેની છે.

GPSC Recruitment 2022: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ક્લાસ-2 અને ક્લાસ-3 માટેની છે.

આ જગ્યાઓ પર કરાશે ભરતી

  • નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર – 80 જગ્યા
  • ચીફ ઓફિસર – 8 જગ્યા
  • મદદનીશ વન સંરક્ષક – 38 જગ્યા
  • પશુચિકિત્સા અધિકારી – 130 જગ્યા
  • મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર – 4 જગ્યા

અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

આ બધી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી જુલાઈ છે.  30 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યા સુધી જ અરજી કરી શકાશે. અરજી ઓનલાઈન gpsc-ojas.gujarat.gov.in/ પર કરવાની છે.

શૈક્ષણિક લાયકાત

ઉપરોક્ત તમામ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ. નિયમ મુજબ છેલ્લા સમય સુધી અરજીમાં સુધારા વધારા કરી શકાશે. દરેક જગ્યામાં નિયમ મુજબ અનામત અપાશે.

ક્યારે લેવાશે પરીક્ષા

 પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ વિવિધ જગ્યા મુજબ આગામી મહિનાઓમાં લેવાશે. પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને રૃબરૃ મુલાકાત લેવામાં આવશે. તેમાં મળેલા ગુણના આધારે ઉમેદવારની પસંદગી થશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ અંગેની વધુ વિગતો gpsc-ojas.gujarat.gov.in/ અને gpsc.gujarat.gov.in/ પર આપવામાં આવેલી છે.

આ પણ વાંચોઃ

GST Hike:  હવે દહીં, છાશ, ગોળ થશે મોંઘા, જાણો કેટલો લગાવાયો જીએસટી

India Corona Cases Today:  દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Corona Vaccine: ભારતે બનાવ્યો 200 કરોડ વેક્સિન ડોઝનો રેકોર્ડ, જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ

Embed widget