શોધખોળ કરો

Video: પીઠ પર મગરને લઈને ફરી રહ્યો છે નાનો છોકરો, ક્યારેય જોઇ છે આવી ભયંકર મિત્રતા, જુઓ વીડિયો

Viral Video: વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાનો છોકરો મગરને પીઠ પર લઈ જતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના હોશ ઉડી ગયા છે.

Shocking Video: ઈન્ટરનેટ પર આવા હજારો વીડિયો છે.  જેમાં બાળકો ખૂબ જ મસ્તી કરતા કેદ થયા છે. આ વીડિયો મોટાભાગે રમતગમતસાયકલ ચલાવવાપતંગ ઉડાડવાથી લઈને પ્રાણીઓ સાથે રમવા સુધીના છે. કેટલાક વીડિયો એવા પણ છેજેને જોઈને લોકોનો પરસેવો છૂટી જાય છે. તાજેતરના વાયરલ વીડિયોની જેમબાળકી એક વિશાળ સાપ સાથે રમતી જોવા મળી હતી. આવો જ એક ચોંકાવનારો વીડિયો એક નાના બાળકનો સામે આવ્યો છેજેમાં તેને પીઠ પર મગર લઈ જતો જોઈને લોકોના રૂવાટા ઊભા થઈ ગયા.

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થયેલા (Viral Video) આ વીડિયોમાં એક નાનો છોકરો કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર પોતાની પીઠ પર એક નાનકડા મગરને લઈને ફરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં આ છોકરો ખુશીથી જતો જોવા મળી રહ્યો છેજ્યારે તેની આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમાંથી એક વ્યક્તિએ પણ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના પછી આ ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયોમાં છોકરા અને મગર વચ્ચેની વિચિત્ર મિત્રતા જોઈને તમે પણ દંગ રહી જશો.

View this post on Instagram
 
A post shared by 🌼 𝕭𝖎𝖑𝖆𝖑 ❿ 🖤 (@bilal.ahm4d)

આ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે

મગરનું નામ સાંભળતા જ મોટા-મોટા લોકોના જીવ અધ્ધર થઈ જાય છે અને જ્યારે ખબર પડે છે કે નદીમાં મગર છે તો તેની આસપાસ ફરવાનું લોકો ટાળવા લાગે છે.  પરંતુ આ વીડિયોમાં સાવ ઉલટું જોવા મળે છે. એક નાનો છોકરો મગરને ખૂબ જ સરળતાથી પોતાની પીઠ પર લઈને ફરી રહ્યો છે જાણે તે તેને પહેલાથી જ જાણતો હોય. આસપાસના લોકો પણ ખૂબ જ સરળતાથી આ બાળકને મગર સાથે જતાં જોઇ રહ્યા છે. જાણે આ બધુ ત્યાં સરળ હોય એમ કોઈને પણ કઈ ફરક પડતો નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. અને લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

Embed widget