Breaking News Live: મહાગઠબંધનના નેતા તરીકે નીતીશ કુમારની વરણી, તેજસ્વી યાદવ રાજભવન રવાના
Breaking News Updates: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ એકનાથ શિંદે આજે તેમની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે
LIVE
Background
Breaking News Updates: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ એકનાથ શિંદે આજે તેમની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સવારે 11 વાગ્યે રાજભવનમાં શિંદે જૂથ-ભાજપ ગઠબંધનના ધારાસભ્યોને શપથ લેવડાવશે. એવી ચર્ચા છે કે લગભગ 20 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે. વિસ્તરણનો આગળનો રાઉન્ડ થોડા સમય પછી થશે.
નીતીશ બિહારમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે
બિહારના રાજકીય ઘટનાક્રમ પર ચિરાગ પાસવાને કહ્યું, નીતીશ કુમાર બિહારમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે. તેના પર જરાય વિશ્વાસ કરાય તેમ નથી.
Nitish Kumar has zero credibility, says Chirag Paswan; seeks President's Rule in Bihar
— ANI Digital (@ani_digital) August 9, 2022
Read @ANI Story | https://t.co/uuJ2ILn3ny#NitishKumar #ChiragPaswan #BiharPoliticalCrisis #Bihar pic.twitter.com/FhMLdsWchE
નીતીશે આપ્યું રાજીનામું
#BiharPoliticalCrisis | All MPs and MLAs are at a consensus that we should leave the NDA: JD(U) leader Nitish Kumar after submitting his resignation to Bihar Governor
— ANI (@ANI) August 9, 2022
(File Pic) pic.twitter.com/2rfrVYChfJ
બિહારના વિકાસ માટે સારા સમાચાર નથી
કેન્દ્રીય મંત્રી અને RLJP પ્રેસિડેન્ટ પશુપતિ પારસે કહ્યું, બિહારના વિકાસ માટે આ સમાચાર નથી. અમારી પાર્ટી એનડીઓ જ ભાગ રહેેશે.
Earlier also an experiment was done between RJD & JDU but they can't stay together for long. Again such an alliance is coming, it's not a good sign for Bihar's development. We have decided that our party will remain a part of NDA: Union min & RLJP President Pashupati Paras pic.twitter.com/orVpScMDL3
— ANI (@ANI) August 9, 2022
4 વાગે નીતીશ કુમાર મળશે રાજ્યપાલને
#BiharPoliticalCrisis | Bihar CM and JD(U) leader Nitish Kumar to meet Governor Phagu Chauhan today at 4pm, at Raj Bhavan.
— ANI (@ANI) August 9, 2022
(File photo) pic.twitter.com/mmaMT2p8KB
બિહારના રાજકારણમાં ગરમાવો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોઈ મોટું રાજકીય પગલું ભરશે તેવી અટકળો વચ્ચે મંગળવારે અહીં સત્તાધારી જનતા દળ (યુનાઈટેડ) અને વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સમાંતર બેઠકો યોજાઈ રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન એક આને માર્ગ પર યોજાઈ રહી છે.