શોધખોળ કરો

ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય, CM યોગીને ગોરખનાથ મઠ મોકલી દે કેંદ્ર સરકાર : માયાવતી

હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે યોગીને તેમની જગ્યાએ એટલે કે ગોરખનાથ મઠ પર મોકલવા જોઈએ.

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાથરસ બાદ બલરામપુરમાં 22 વર્ષીય વિદ્યાર્થી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં લઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. https://twitter.com/ANI/status/1311540024681218049 માયાવતીએ કહ્યું, "હું યોગી આદિત્યનાથને કહેવા માંગુ છું કે તમે સ્ત્રીના પેટમાંથી જન્મેલા છો." તમારે અન્યની બહેન-દિકરીને તમારી બહેન-દિકરી માનવી જોઈએ. જો તમે તેમનું રક્ષણ કરી શકતા નથી, તો તમારે પોતાને જ પાછળ હટી જવું જોઈએ. પોતે જ રાજીનામું આપી દેવું જોઈએ. માયવતીએ કહ્યું, મને 100 ટકા વિશ્વાસ છે કે યૂપીના હાલના મુખ્યમંત્રી સરકાર ચલાવવા માટે સક્ષમ નથી. સારું છે કે તમે નેતૃત્વ પરિવર્તન કરો જો તમે નહીં કરો તો અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવો. ઉત્તર પ્રદેશના લોકો પર દયા કરો. આજ મારી અપીલ છે. માયાવતીએ કહ્યું, હાથરસની ઘટના બાદ મને લાગી રહ્યું હતું કે કદાચ યૂપી સરકાર હરકતમાં આવશે. બહેન-દિકરી પર જે લોકો ઉત્પીડન કરી રહ્યા છે તેમના પર અંકુશ લગાવવામાં આવશે, પરંતુ આવું થયું નહી. આજે સવારે બલરામપુરની ઘટના સમાચારમાં જોઈ જેણે મને હચમચાવી દિધી છે. તેમણે કહ્યું, જો તેઓ મહિલાઓની સુરક્ષા નથી કરી શકતા તો યૂપીના સીએમ યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે યોગીને તેમની જગ્યાએ એટલે કે ગોરખનાથ મઠ પર મોકલવા જોઈએ. જો તેમને એ પણ ગમતું ન હોય તો તેમને રામ મંદિર બનાવવાની જવાબદારી સોંપી દેવી જોઈએ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget