શોધખોળ કરો

માયાવતીના MLAએ કહ્યું, -પૈસા લઈને ટિકિટ આપે છે બસપા

રાજસ્થાન વિધાનસભામાં બસપાના ધારાસભ્ય રાજેંદ્ર ગુઢાએ કહ્યું, બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવે છે અને જો કોઈ વધારે પૈસા આપે તો પહેલાની ટિકિટ કાપી બીજાને ટિકિટ આપવામાં આવે છે.

નવી દિલ્હી: બહુજન સમાજપાર્ટીના સુપ્રીમો માયાવતીના એક ધારાસભ્યને પોતાની પાર્ટી વિરૂદ્ધમાં વિવાદ ઉભો થાય તેવુ નિવદેન આપ્યું છે. રાજસ્થાન વિધાનસભામાં બસપાના ધારાસભ્ય રાજેંદ્ર ગુઢાએ કહ્યું, બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવે છે અને જો કોઈ વધારે પૈસા આપે તો પહેલાની ટિકિટ કાપી બીજાને ટિકિટ આપવામાં આવે છે. આ ધારાસભ્યના નિવેદનનો વીડિયો એએનઆઈ ન્યૂઝ એજન્સીએ જાહેર કર્યો છે. રાજેંદ્ર ગુઢા ઉદયપુરવાટીથી બસપાના ધારાસભ્ય છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, અમારી પાર્ટી બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવે છે. કોઈ વધારે પૈસા આપે તો પહેલાની ટિકિટ કાપીને બીજાને આપવામા આવે છે. ત્રીજો કોઈ વધારે પૈસા આપે તો બંનેની ટિકિટ કાપી નાખવામાં આવે છે. તેમણે કહ્યું, પૈસાના કારણે ચૂંટણીને અસર થઈ રહી છે. ગરીબ લોકો ચૂંટણી નથી લડી શકતા પાર્ટીઓમાં ટિકિટ માટે પૈસાની લેવડ-દેવડ થાય છે. અમારી પાર્ટીમાં પણ થાય છે. આ પ્રથમવાર નથી કે જ્યારે બસપા સુપ્રીમો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પર પૈસા લઈને ટિકિટ આપવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ ઘણા નેતાઓ બસપા પર પૈસા લઈને ટિકિટ આપવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget