શોધખોળ કરો

બજેટ 2020: રક્ષા બજેટમાં થયો વધારો, હથિયારોની ખરીદી માટે ફાળવ્યા 1.10 લાખ કરોડ રૂપિયા

આ વખતે રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડિફેન્સ સેકટરનું બજેટ વધારીને 3.37 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, ગત વર્ષે ડિફેન્સ બજેટ 3.18 લાખ કરોડ રૂપિયા હતું.

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 શનિવારે રજૂ કર્યું હતું. સરકારે રક્ષા બજેટમાં ચાલુ વર્ષે સામાન્ય વધારો કર્યો છે. આ વખતે રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડિફેન્સ સેકટરનું બજેટ વધારીને 3.37 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, ગત વર્ષે ડિફેન્સ બજેટ 3.18 લાખ કરોડ રૂપિયા હતું. રક્ષા મંત્રીએ શનિવારે લોકસભામાં બજેટ રજૂ કરતાં કહ્યું, હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ માટે 1,10,734 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો રક્ષા બજેટમાં રક્ષાકર્મીઓને આપવામાં આવતાં પેન્શનની રકમ ઉમેરી દેવામાં આવે તો રકમ વધીને 4.7 લાખ કરોડ થઈ જાય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બજેટને આશાજનક અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું નવા દાયકાનું પ્રથમ બજેટ નવા અને આત્મવિશ્વાસી ભારતની રૂપરેખા રજૂ કરે છે. આશાજનક, સક્રિય અને પ્રગતિશીલ બજેટ છે, જે આગામી વર્ષોમાં ભારતને સમૃદ્ધ બનાવશે. દિલ્હી ચૂંટણીઃ શાહીનબાગના પ્રદર્શનકર્તાને કેજરીવાલ સરકાર ખવડાવે છે બિરયાનીઃ યોગી આદિત્યનાથ સુરતઃ મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામ નજીક બસે બાઇક સવારને લીધા અડફેડેટે, બેનાં મોત આધાર હશે તો તરત જ મળી જશે PAN નંબર, ફોર્મ ભરવાની પણ નહીં પડે જરૂરઃ બજેટ 2020માં થઈ જાહેરાત હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે બજેટમાં શું થઈ જાહેરાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

Embed widget