શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બુલંદશહેર ગેંગરેપના આરોપીઓની જેલમાં પીટાઈ, તપાસ શરૂ કરાઈ

નવી દિલ્લી: બુલંદ શહેરમાં હાઈવે પર માં-પુત્રી સાથે ગેંગરેપના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ બુધવારે રાજેબાબૂ પાર્કમાં ઘરણાં કર્યા. આ ઘરણાંમાં ભાજપા ઉપાધ્યક્ષ અને થાનાભવનના ધારાસભ્ય સુરેશ રાણા પણ પહોંચ્યા હતા. ભાજપા નેતાઓએ આરોપ લગાવ્યો કે સપા સરકારમાં રાજ્યમાં કાયદાની સ્થિતિ કથળી ગઈ છે. લોકોને ઘરની બહાર નિકળવામાં ડર લાગે છે. હાઈવે પણ સુરક્ષિત નથી. જેથી જાહેરાત કરવામાં આવી છે કે વધતા ગુનાઓ પર અંકુશ લગાવવામાં ન આવ્યું તો ભાજપા આનાથી પણ મોટું આંદોલન કરશે. હાઈવે ગેંગરેપની પીડિતા માં-પુત્રીએ બુધવારે કોર્ટમાં કલમ 164 પ્રમાણે પોતાનું નિવેદન નોંધાયું હતું. તે વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બપોરે 12 વાગે ભારે સુરક્ષા વચ્ચે માં-પુત્રી કોર્ટ પરિસરમાં પહોંચી હતી. તેમના નિવેદન માટે તેમને સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નિવેદન નોંધાયા પછી સુરક્ષાની વચ્ચે માં-પુત્રીને નોયડા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. હાઈવે પર હેવાનોની જેલમાં મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. જેલના બેરકમાં અન્ય કેદીઓએ સલીમ બાવરિયા અને તેના સાથીઓને માર્યા હતા. જો કે જેલના સત્તાધીશ વિજય વિક્રમ સિંહે આ ઘટનાનો ઈનકાર કર્યો છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે સગીર પર કરેલા બળાત્કાર અને ક્રૂરતાના કારણે બેરકમાં બંધ કેદીઓ ગુસ્સામાં હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

ABP Premium

વિડિઓઝ

Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોતBIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

Rashifal 26 November 2024:  મંગળવારનો દિવસ  આ 4 રાશિના જાતક માટે રહેશે શુભ, જાણો  રાશિફળ

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

Embed widget