શોધખોળ કરો

વિશ્વના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ને ગૌતમ અદાણી બંને ઉતર્યા નીચે, જાણો કોણ છે આ યાદીમાં?

સોમવારે આવેલા ભારે કડાકોના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અદાણી ગૃપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) દુનિયાના ધનિકોની યાદીમાંથી એક-એક સ્થાન નીચે ખસકી ગયા

નવી દિલ્હીઃ સોમવારે શેર બજારમાં કડાકો થયો અને આનુ મોટુ નુકશાન દેશના ટૉપના ઉદ્યોગપતિઓને થયુ. ઘરેલુ માર્કેટમાં સોમવારે આવેલા ભારે કડાકોના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અદાણી ગૃપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) દુનિયાના ધનિકોની યાદીમાંથી એક-એક સ્થાન નીચે ખસકી ગયા. અંબાણી Bloomberg Billionaires Indexમાં હવે 71.6 અબજ ડૉલરની નેટવર્થ સાથે 13માં સ્થાન પર આવી ગયા છે. અદાણી 55.3 અબજ ડૉલરની સાથે 23માં નંબર પર ખસકી ગયા છે. 

રિલાયન્સના શેરોમાં ધડાકો....
દેશની સૌથી મોટી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં સોમવારે 1.63 ટકાનો ધડાકો થયો. આનાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 1.42 અબજ ડૉલર (લગભગ 10,630 કરોડ રૂપિયા)નો ઘટાડો આવ્યો હતો. આ વર્ષની તેમની નેટવર્થમાં કુલ 5.16 અબજ ડૉલરનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માર્કેટ કેપમાં પણ ઘટાડો આવીને 1226212 કરોડ રૂપિયા થઇ ગયો હતો.

અડાણી ગૃપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) પણ Bloomberg Billionaires Indexમાં એક સ્થાન નીચે ખસકી ગયા છે, અને તે હવે 23માં સ્થાન પર આવી ગયા છે. સોમવારે શેર માર્કેટમાં ઘટાડાથી તેમની નેટવર્થમાં 1.43 અબજ ડૉલર (લગભગ 10703 કરોડ રૂપિયા)નો ઘટાડો આવ્યો હતો. સોમવારે અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.69 ટકા, અદાણી પૉર્ટ્સના શેર 4.59 ટકા અને એદામી એન્ટરપ્રાઇઝનો શેર 2.10 ટકા નીચે પડ્યો હતો. આમ તો આ વર્ષ કમાણીના મામલે તે દુનિયાના કેટલાય અમીરો પર ભારે પડ્યા છે, આ વર્ષ તેમની નેટવર્થ 21.6 અબજ ડૉલર વધી છે. 

Bloomberg Billionaires Indexના અનુસાર અમેઝોનના જેક બેઝૉસ દુનિયાના સૌથી મોટા રઇસ બની ગયા છે. તેમની નેટવર્થ 197 અબજ ડૉલર છે. દુનિયાની સૌથી વેલ્યૂએબલ ઓટો કંપની ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX)ના સીઇઓ એલન મસ્ક (Elon Musk) 183 અબજ ડૉલરની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ લિસ્ટમાં માઇક્રોસૉફ્ટના કૉ-ફાઉન્ડર બિલ ગેટ્સ (146 अरब डॉलर) ત્રીજી નંબર છે. 

આ લિસ્ટમાં દુનિયાની સૌથી મોટી લક્ઝરી કંપની LVMH Moët Hennessyના ચેરમેન ઓફ ચીફ એક્ઝીક્યૂટિવ બર્નાર્ડ આરનૉલ્ટ (146 અબજ ડૉલર) આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. અમેરિકન મીડિયાના દિગ્ગજ અને ફેસબુક (Facebook)ના સીઇઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) 113 અબજ ડૉલરની વેલ્થની સાથે પાંચમા નંબરે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget