શોધખોળ કરો

ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, અનેક જગ્યાએ EVM ખરાબ થયાની ફરિયાદ

નવી દિલ્હીઃ દેશની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. કૈરાના અને નુરપુર બેઠક પર કેટલાક સ્થળો પર ઇવીએમમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી જેને કારણે મતદાન પ્રભાવિત થયું છે. ઉત્તરપ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર, ગૌદિયા, નાગાલેન્ડની એક લોકસભા બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશની નૂરપુર વિધાનસભા બેઠકની સાથે બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્વિમ બંગાળની કુલ 10 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ પેટાચૂંટણીના પરિણામો 31 મેના રોજ જાહેર કરાશે. કૈરાના લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર મૃગાંકા સિંહનું કહેવું છે કે જીત બીજેપીની થશે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ખરાબ તબિયતને કારણે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે હરિદ્ધારમાં ગંગાઆરતી કરી હતી.   .
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક

Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

CCL 11: શરુ થવા જઇ રહી છે IPL કરતાં પણ ધાંસુ લીગ, ક્રિકેટની સાથે સાથે મળશે મનોરંજન
CCL 11: શરુ થવા જઇ રહી છે IPL કરતાં પણ ધાંસુ લીગ, ક્રિકેટની સાથે સાથે મળશે મનોરંજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ
Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
CCL 11: શરુ થવા જઇ રહી છે IPL કરતાં પણ ધાંસુ લીગ, ક્રિકેટની સાથે સાથે મળશે મનોરંજન
CCL 11: શરુ થવા જઇ રહી છે IPL કરતાં પણ ધાંસુ લીગ, ક્રિકેટની સાથે સાથે મળશે મનોરંજન
Myths Vs Facts: શું ખરેખર ચાંદીના વાસણમાં પાણી પીવાથી શરીર પર કોઈ અસર પડે છે? જાણી લો સત્ય

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

EPFO New Rule: EPFOએ બદલ્યો નિયમ, હવે ડોક્યુમેન્ટ વિના પણ અપડેટ થશે આ માહિતી

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

Embed widget