શોધખોળ કરો

કેગના રિપોર્ટમાં ખુલાસો- રાફેલ સોદાની ઓફસેટ જવાબદીર દસો એવિએશન અને MBDAએ હજુ સુધી પૂરી નથી કરી

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રક્ષા ક્ષેત્ર એફડીઆઈ મેળવતા 63 ક્ષેત્રોમાંથી 62માં સ્થાન પર છે.

નવી દિલ્હીઃ લડાકુ વિમાન બનાવતી ફ્રાન્સની કંપની દસો એવિએશન અને યૂરોપની મિસાઈલ બનાવતી કંપની એમબીડીએએ 36 રાફેલ જેટની ખરીદ સંબંધિત સોદાના ભાગ રૂપે ભારતે ટેક્નોલોજી ટ્રાન્સફરની પોતાની જવાબદારી હજુ સુધી પૂરી કરી નથી. કેગે બુધવારે બહાર પાડેલ એક રિપોર્ટમાં આ ખુલાસો થયો ચે. ટેક્નોલોજી ટ્રાન્સફર ન કરી કેગના સંસદમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં ભારતની ઓફસેટ નીતિના પ્રભાવળની ધુંધળી તસવીર રજૂ કરવામાં આવી. કેગે કહ્યું કે, તેને વિદેશી વેચાણકર્તાઓ તરફથી ભારતીય ઉદ્યોગને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો એક પણ કેસ મળ્યો નથી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રક્ષા ક્ષેત્ર એફડીઆઈ મેળવતા 63 ક્ષેત્રોમાંથી 62માં સ્થાન પર છે. કેગે કહ્યું કે, ‘36 મધ્યમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) સંબંધિત ઓફસેટ કરારમાં વિક્રેતાઓ મેસર્સ દસો એવિએશન અને મેસર્સ એમબીડીએએ શરૂતામાં ડીઆરડીઓએને ટેક્નોલોજી ટ્રાન્સફર કરીને પોતાના ઓફસેટ જવાબદારીના 30 ટકા પૂરી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.’ કેગ તરફતી બહાર પાડવામાં આવેલ પ્રેક રિલીઝ અનુસાર, ֥ડીઆરડીઓ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન (કાવેરી)ને સ્વદેશી વિકાસમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માગે છે. અત્યાર સુધી વિક્રેતાઓએ આ ટેક્નોલોજી ટ્રાન્સફરની પુષ્ટિ કરી નથી.’ પાંચ રાફેલ જેટનો પ્રથમ જથ્થો 29 જુલાઈના રોજ ભારત પહોંચી ગયો છે. આ કુલ 36 વિમાન ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાના સોદા માટે એક સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યાના ચાર વર્ષ બાદ મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

Embed widget