શોધખોળ કરો

આદુ, મરી, મધની મદદથી ઘેર બેઠાં કોરોનાની દવા બનાવી શકાય ? ભારતીય સંશોધકની દવાને WHOએ પણ આપી માન્યતા ?

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે તે અનુસાર પોન્ડિચેરી યૂનિવર્સિટીના રામૂ નામના ભારતીય વિદ્યાર્થીએ કોવિડ-19ની એક ઘરગથ્થુ સારવાર શોધી લીધી છે.

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરના તમામ દેશ કોરોના વાયરસનો કહેરનો સામનો કરી રહ્યા છે. અનેક દેશોના વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન બનાવવામાં દિવસ રાત લાગ્યા છે. હજુ સુધી કોઈ ફાઈનલ પરિણામ સામે આવ્યું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ઘરેલુ ઉપચારથી કોરોના વાયરસની સારવારનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોન્ડિચેરી યૂનિવ્રસિટીના એક વિદ્યાર્થીએ મધ અને મરીથી કોરોનાની સારવાર શોધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે તે અનુસાર પોન્ડિચેરી યૂનિવર્સિટીના રામૂ નામના ભારતીય વિદ્યાર્થીએ કોવિડ-19ની એક ઘરગથ્થુ સારવાર શોધી લીધી છે. તેને ડબલ્યૂએચઓએ સ્વીકારી પણ લીધી છે. રામૂએ સાબિત કર્યું છે કે, સતત 5 દિવસ સુધી 2 ટેબલ સ્પૂન મધ અને આદૂના રસમાં 1 મોટી ચમચી મરી પાવડર મેળવીને કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે. સમગ્ર વિશ્વના આ સારવારને સ્વીકારવામાં આવીછે. અંતે એક સારા સમચાાર 2020માં. મહેરબાની કરીને તમામ મિત્રો સાથે આ જાણકારી શેર કરો. જો કે આ અહેવાલની સત્યતતા ચકાસતા ખબર પડી છે કે આ અહેવાલ સંપૂર્ણ ફેક છે. ગૂગલમાં સર્ચ કરવા પર પણ આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી. એટલું જ નહીં પણ ભારત સરકારની પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ અહેવાલને ફગાવી દીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર આ અહેવાલને ફેક ગણાવવામાં આવ્યો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, આ અહેવાલ ફેક. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવી કોઈ સારવારને માન્યતા આપી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget