શોધખોળ કરો

કેન્દ્ર સરકાર PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપે છે ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

નકલી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના અંતર્ગત સરકાર 5 લાખ રૂપિયા આપી રહી છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને અડધી કિંમતમાં ટ્રેક્ટર ઉપલબ્દ કરાવી રહી છે? વાયરલ અહેવાલ અનુસાર, સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana)અંતર્ગત ખેડૂતોને અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવામાં આવી રહ્યા છે. જાહેરાત અનુસાર, સરકાર પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા આપી રહી છે. ભારત સરકરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવાના દાવાને ફેક ગણાવતા કહ્યું કે, આ જાહેરાત ખોટી છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી. નકલી જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના અંતર્ગત સરકાર 5 લાખ રૂપિયા આપી રહી છે. જાહેરાતમાં આ યોજનાના લાભ લેવા માટે યોગ્યતાના માપદંડો અને અરજી વિશે પૂરી જાણકારીનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પીઆઈબી ફેક્ટ ચેકે તેને ફેક જાહેરાત ગણાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget