શોધખોળ કરો

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે. આ ઉપરાંત 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત ઠંડીનો ભારે રાઉન્ડ આવવાનો છે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.

સમાચાર વિડિઓઝ

Navsari News : નવસારીમાં રખડતા શ્વાનનો આતંક, 5 દિવસમાં 50 લોકોને ભર્યા બચકાં

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર

Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો

Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે

Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Navsari News : નવસારીમાં રખડતા શ્વાનનો આતંક, 5 દિવસમાં 50 લોકોને ભર્યા બચકાંRajkot Accident CCTV Footage : i20 અને થાર કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામેBhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડDhavalsinh Zala : MLA ધવલસિંહ ઝાલાનો અનોખો પ્રયાસ,  ઉત્તરાયણ પર્વ પછી પતંગ દોરી એકઠી કરીને નાશ કરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

Mahindra: મહિન્દ્રાની આ કારે માર્કેટમાં આવતાની સાથે જ રચ્યો  ઇતિહાસ,દેશની સૌથી સુરક્ષિત કારનો મેળવ્યો ટેગ

Shukrawar Upay: જો મહેનત કર્યા પછી પણ પૈસા ન બચતા હોય તો શુક્રવારે કરો દેવી લક્ષ્મીનો આ પાવરફુલ ઉપાય

Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

Embed widget