શોધખોળ કરો

કેન્દ્ર સરકારે દિલ્હી સ્થિત પવારના ઘર પરથી હટાવી સુરક્ષા, NCPએ કહ્યું- બદલાની રાજનીતિ

એનસીપી નેતા જયંત પાટીલે પણ ભાજપની નિંદા કરી છે અને કેન્દ્રના આ નિર્ણયને મહારાષ્ટ્રમાં ભાજપની હાર સાથે જોડી દીધો છે. તેમણે ક્યું કે મહારાષ્ટ્રમાં સત્તા બદલાવાની વાતને ભાજપે મન પર લઈ લીધી છે. પાટિલે ટ્વિટ કરીને કહ્યું કે, આ લોકતંત્ર માટે હાનિકારક છે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી( એનસીપી) પ્રમુખ શરદ પવારના દિલ્હી સ્થિત આવાસ પરથી કેન્દ્ર સરકારે સુરક્ષા હટાવી દીધી છે. તેને લઈ એનસીપીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. એનસીપીએ તેને બદલાની રાજનીતિ ગણાવી છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, આ પ્રકારના પગલા લઈને પાર્ટીના નેતાઓને ડરાવી નહીં શકે. તેમણે કહ્યું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પાર્ટીની લડાઈ ચાલુ રહેશે. મલિકે કહ્યું કે રાજ્યસભા સભ્ય તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારને રાષ્ટ્રીય રાજધાનીમાં વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 6 જનપથ સ્થિત પવારના આવાસ પર સુરક્ષા કર્મીઓએ 20 જાન્યુઆરી બાદ ઘરનું રિપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે અને સરકારે આ અંગે અગાઉથી કોઈ જાણકારી આપી નહોતી. આ એક પ્રકારની બદલાની રાજનીતિ છે. એનસીપી નેતા જયંત પાટીલે પણ ભાજપની નિંદા કરી છે અને કેન્દ્રના આ નિર્ણયને મહારાષ્ટ્રમાં ભાજપની હાર સાથે જોડી દીધો છે. તેમણે ક્યું કે મહારાષ્ટ્રમાં સત્તા બદલાવાની વાતને ભાજપે મન પર લઈ લીધી છે. પાટિલે ટ્વિટ કરીને કહ્યું કે, આ લોકતંત્ર માટે હાનિકારક છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશોBharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચારBZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

Embed widget