શોધખોળ કરો
Advertisement
કેંદ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નેતાઓ દિલ્લીથી ગજરાત આવવા રવાના
નવી દિલ્લીઃ કેંદ્રીય મંત્રીમંડળમાં કરવામાં આવેલા વિસ્તરણમાં સ્થાન મેળનારા નેતા ગુજરાત આવવા માટે દિલ્લીથી રવાના થઇ ચુક્યા છે. કેંદ્રીય મંત્રીમંડળણમાં સ્થાન મેળવનાર નેતાઓનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત બીજેપી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
રાજ્યમાંથી પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોરે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ પહેલા ગુજરાતના બે મંત્રીઓ મોહન કુંડારીયા અને મનસુખ વસાવાએ પોતાના મંત્રી પદેથી રાજીનામા આપ્યા છે. બીજી તરફ ભાજપના ટોચના નેતાઓએ આજે સવારે એક અનૌપચારિક બેઠક યોજીને રાજકીય પરિસ્થિતીની ચર્ચા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement