શોધખોળ કરો

ચંદ્રયાન-2ના IIRSએ લીધી ચંદ્રની પ્રથમ તસવીર, ઇસરોએ કરી જાહેર

ઇસરોએ ચંદ્રની એક તસવીર શેર કરી છે. આ તસ્વીર ચંદ્રયાન 2 ના આઈઆઈઆરએસ (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર) દ્વારા લેવામાં આવી છે.

નવી દિલ્હી: ચંદ્રયાન-2 ના આઈઆઈઆરએસ પેલોડ (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર) દ્વારા ચંદ્રની સપાટીની પ્રથમ તસવીર ભારતીય અવકાશ સંશોધન (ISRO)ને મળી છે. ઇસરોએ આ તસવીરને ગુરુવારે જાહેર કરી છે. આઈઆઈઆરએસની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સૂર્યપ્રકાશને માપી શકે છે જે ચંદ્રની સપાટીથી બદલાય છે. ઇસરોએ જણાવ્યું કે આઈઆઈઆરએસ ચંદ્ર પર સૂર્યની બદલાતી કિરણો, ચંદ્રની સપાટી પર રહેલા ખનિજોને શોધવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ તસવીરથી ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આ પહેલા 4 ઓક્ટોબરે ઇસરોએ ચંદ્રયાન -2 ના ઓર્ર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે લેવાયેલ ફોટો પ્રકાશિત કર્યો હતો. બીજી તરફ નાસાએ ઇસરોના મૂન લેન્ડર વિક્રમને શોધવા માટેની પ્રકિયા ઝડપી કરી દીધી છે. સોમવારે નાસાએ એલઆરઓએ તે જગ્યાની તસવીરો લીધી હતી. જ્યાં માનવામાં આવે છે કે ત્યાં વિક્રમ પડ્યું હશે. તેઓએ જણાવ્યું કે અમે વિક્રમ સાથે શું થયું તે જાણવા પૂરો પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરની તસવીરોનું અધ્યયન પણ કેમેરા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તે અંગે પણ જાણકારી મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

Embed widget