શોધખોળ કરો

જે ઈમારતનું કર્યું હતુ ઉદ્ઘાટન, ત્યાં જ ધરપકડ બાદ ચિદંબરમને રાખવામાં આવ્યા

વર્ષ 2011માં ત્યારે પી. ચિદંબરમ દેશનાં ગૃહ મંત્રી હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે સીબીઆઈની આ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતુ.

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમનની ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈએ બુધવારે રાત્રે દિલ્હીના જોર બાગ સ્થિત તેમના સરકારી ઘરેથી ધરપકડ કરી હતી. સીબીઆઈની ટીમ તેને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ હતી. રસપ્રદ વાદ એ છે કે સીબીઆઈની ટીમ પૂર્વ ગૃહમંત્રીને ધરપકડ કરીને જે બિલ્ડિંગ (સીબીઆઈ મુખ્યાલય)માં લઈ ગઈ હતી તે બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં એક સમયે ચિદંબરમ મુખ્ય અતિથિઓમાં સામેલ હતા. સીબીઆઈની આ નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું. વર્ષ 2011માં ત્યારે પી. ચિદંબરમ દેશનાં ગૃહ મંત્રી હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે સીબીઆઈની આ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મનમોહન સિંહ સાથે તે સમયનાં ગૃહ મંત્રી પી. ચિદંબરમ પણ હાજર હતા. આ ઉપરાંત કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય નેતા પણ અહીં હાજર હતા. જે ઈમારતનું કર્યું હતુ ઉદ્ઘાટન, ત્યાં જ ધરપકડ બાદ ચિદંબરમને રાખવામાં આવ્યા સીબીઆઈ આજે અહીંથી જ તેમને કૉર્ટમાં રજૂ કરશે. આ પહેલા મંગળવારનાં રાત્રે સીબીઆઈ અને ઈડી પી. ચિદંબરમની શોધમાં લાગ્યા હતા, પરંતુ બંને એજન્સી તેમને શોધી શકી નહોતી. ત્યારબાદ બુધવાર રાત્રે 8 વાગ્યે ચિદંબરમ અચાનક કૉંગ્રેસ મુખ્ય મુખ્યાલય પહોંચ્યા હતા, જ્યાં પ્રેસ કૉન્ફરન્સમાં 10 મિનિટ પોતાનું લખેલું ભાષણ વાંચ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. તેમની પાછળ પાછળ સીબીઆઈ અને ઈડીની ટીમ કૉંગ્રેસ મથકે પહોંચી હતી, પરંતુ ત્યાર સુધી તેઓ ઘરે જવા નીકળી ચુક્યા હતા. ત્યારબાદ તેમના નિવાસ્થાને જઇને સીબીઆઈએ તેમને પકડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget