શોધખોળ કરો

India-China Row: ભારતની બોર્ડરમાં ઘુસ્યા ચીની ફાઈટર પ્લેન, 10 કિમી અંદર આવી ગયા

ચીનના ફાઈટર પ્લેન સતત આ પ્રકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચીન દ્વારા છેલ્લા એક મહિનાથી સતત આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.

India-China Row: ચીને ફરીથી LAC પર ઉશ્કેરણીજનક હરકત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિમાન એલએસી (LAC) પર નો ફ્લાય ઝોનમાં (No Fly Zone) પ્રવેશ્યા હતા. ચીનના ફાઈટર જેટ (Chinese Fitgher Jet)  10 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં ચીની ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા. ચીનની આ હરકતને જોતાં હાલ ભારતીય વાયુસેના પણ એલર્ટ મોડ પર છે.

ચીનના ફાઈટર પ્લેન સતત આ પ્રકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચીન દ્વારા છેલ્લા એક મહિનાથી સતત આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં ભારતીય વાયુસેના પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું કે, ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની 16માં રાઉન્ડની વાતચીત વચ્ચે ચીન સતત આવી હરકતો કરી રહ્યું છે. ભારતે આ વાતચીત દરમિયાન ચીન દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રકારના ઉલ્લંઘનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ભારતીય વાયુસેના પણ તૈયારઃ
ભારતીય વાયુસેના તરફથી પહેલાં જ કહેવામાં આવ્યું છે કે જો ચીન તરફથી આવી કોઈ કાર્યવાહી થશે તો તેનો પણ તે જ રીતે જવાબ આપવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ચીન દ્વારા કરવામાં આવી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

ચીન સતત ઉલ્લંઘન કરી રહ્યું છેઃ
તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે એક અઘોષિત સમજૂતી છે કે બંને દેશોના ફાઈટર જેટ LACના 10 કિમીના અંતર સુધી નથી આવી શકતા અને હેલિકોપ્ટર 5 કિમીના અંતર સુધીમાં આવી શકતા નથી, પરંતુ ચીન તેના આ પ્રકારના ઉશ્કેરણીજનક કૃત્યોને બંધ નથી કરી રહ્યું. અગાઉ જૂનમાં પણ પૂર્વી લદ્દાખ પાસે ચીનનું ફાઈટર જેટ જોવા મળ્યું હતું. ત્યારથી ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget