શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ
LIVE
Background
બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.
21:41 PM (IST) • 11 Dec 2019
નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ બિલને હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે.
21:42 PM (IST) • 11 Dec 2019
21:38 PM (IST) • 11 Dec 2019
વડાપ્રધાન મોદીએ બિલ પાસ કરાવવા બદલ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં આજનો દિવસ માઈલસ્ટોન ગણાશે. આ બિલ એ લોકોના દર્દને દુર કરશે જેમણે વર્ષો સુધી સહન કર્યું છે.
21:36 PM (IST) • 11 Dec 2019
સોનિયા ગાંધીએ કહ્યું કે ભારતના સંકુચિત અને કટ્ટરતા ધરાવતા લોકોની જીત છે. તેમણે આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો.
20:55 PM (IST) • 11 Dec 2019
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ અગાઉ લોકસભામાંથી પણ આ બિલ પસાર થયું હતું.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion