શોધખોળ કરો

ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દોડશે 40 ક્લોન ટ્રેન, જાણો ગુજરાતમાંથી કેટલી ઉપડશે, શું છે વિશેષતા, જુઓ લિસ્ટ

મંત્રાલયના કહેવા મુજબ, 20માંથી 19 જોડી ક્લોન ટ્રેનોનું ભાડું હમસફર એક્સપ્રેસ જેટલું હશે. જ્યારે લખનઉ-દિલ્હી ક્લોન સ્પેશિયલનું ભાડું જન શતાબ્દિ એક્સપ્રેસ જેટલું હશે.

નવી દિલ્હીઃ રેલ મંત્રાલયે 21 સપ્ટેમબરથી 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. ભારતના રેલ નેટવર્કમાં ક્લોન ટ્રેન પ્રથમ વખત સામેલ કરવામાં આવશે. આ માટે રિઝર્વેશન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલ મંત્રાલયે ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જે રૂટ પર વધારે ટ્રાફિક હશે ત્યાં વેઇટ લિસ્ટના આધારે ક્લોન ટ્રેન ચલાવાશે. ક્લોન ટ્રેન સ્પેશિયલ ટ્રેનની જેમ જ ઓપરેશનમાં સામેલ થશે પરંતુ તેના સ્ટોપેજ અને મુસાફરીનો સમય વિશેષ ટ્રેનોથી અલગ હશે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેટલાક રૂટ્સ પર મુસાફરોની ભારે માંગના કારણે 20 જોડી (40 ટ્રેન) ક્લોન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન નોટિફાઈડ ટાઈમિંગ પર ચાલશે અને પૂરી રીતે રિઝર્વ હશે. તેના સ્ટોપ મર્યાદીત હશે. ઉપરાંત 10 દિવસ પહેલા જ ટ્રેનોનું રિઝર્વેશન મળવાનું શરૂ થશે. ગુજરાતમાંથી અમદાવાદ-દરભંગા, અમદાવાદ-દિલ્હી, સુરત-છાપરા, અમદવાદ-પટના એમ 4 રૂટ પર 8 ક્લોન ટ્રેન દોડશે. ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દોડશે 40 ક્લોન ટ્રેન, જાણો ગુજરાતમાંથી કેટલી ઉપડશે, શું છે વિશેષતા, જુઓ લિસ્ટ મંત્રાલયના કહેવા મુજબ, ભારતીય રેલવેના ઈતિહાસમાં કયારેય ક્લોન ટ્રેન દોડાવવામાં આવી નથી. આ ટ્રેન મુખ્યત્વે એસી ટ્રેન હશે. ક્લોન ટ્રેનો ચલાવવાને લઈ મુસાફરોમાં મોટા પાયે પ્રચાર કરવામાં આવશે. આ ટ્રેન પહેલાથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોની તુલનામાં વધારે સ્પીડથી દોડશે. ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દોડશે 40 ક્લોન ટ્રેન, જાણો ગુજરાતમાંથી કેટલી ઉપડશે, શું છે વિશેષતા, જુઓ લિસ્ટ મંત્રાલયના કહેવા મુજબ, 20માંથી 19 જોડી ક્લોન ટ્રેનોનું ભાડું હમસફર એક્સપ્રેસ જેટલું હશે. જ્યારે લખનઉ-દિલ્હી ક્લોન સ્પેશિયલનું ભાડું જન શતાબ્દિ એક્સપ્રેસ જેટલું હશે. આ ઉપરાંત આ ટ્રેનોના સંચાલન માટે હમસફર અને જનશતાબ્દી ટ્રેનોનો જ ઉપયોગ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
Embed widget