શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો

CM Yogi Playing Cricket: અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રમત આપણા બધાને એક ટીમ ભાવના સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.

UP News: લખનઉમાં 36મી અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ક્રિકેટ રમ્યા. આ દરમિયાન સીએમ યોગીનો ક્રિકેટના મેદાન પર અલગ અંદાજ જોવા મળ્યો. આનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં ક્રિકેટના મેદાન પર સીએમ યોગી બેટથી પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે.

અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે રમત આપણા બધાને એક ટીમ ભાવના સાથે કામ કરવાની પ્રેરણા આપે છે, પછી તે આપણું પારિવારિક જીવન હોય કે સાર્વજનિક જીવન હોય. સીએમ યોગીએ કહ્યું કે જો આપણી પાસે ટીમવર્ક કરવાની ક્ષમતા હોય તો આપણી સફળતાની શક્યતા એટલી જ વધી જાય છે. રમત સૌથી પહેલાં એક ટીમ ભાવના સાથે આપણને બધાને વિષમ પરિસ્થિતિમાં લડવાની એક નવી પ્રેરણા આપે છે.

સીએમ યોગીએ આ કાર્યક્રમના ફોટો શેર કરીને લખ્યું  - "આજે લખનઉમાં યોજાયેલ 36મી અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ કાર્યક્રમમાં સામેલ થયો. છેલ્લા 10 વર્ષોમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં રમતગમત પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો છે. 'ખેલો ઇન્ડિયા', 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અને 'સાંસદ ખેલકૂદ પ્રતિયોગિતા' આના પુરાવા છે. સ્પર્ધામાં દેશભરમાંથી ભાગ લેનાર બધી ટીમોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!"

ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કે સાંસદ ખેલકૂદ પ્રતિયોગિતા હોય જ્યાં તેમણે રમતગમત સંસ્કૃતિને આગળ વધારી છે. યુવાનો આમાં આગળ આવી રહ્યા છે અને સરકારે પણ પોતાના સ્તરે ઘણા પ્રયાસો કર્યા છે. અમે લોકોએ હમણાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં જે ખેલાડીઓએ ભાગ લીધો અને દેશ માટે મેડલ જીત્યા, ઉત્તર પ્રદેશના તે ખેલાડીઓને અમે ગયા અઠવાડિયે જ લખનઉમાં આમંત્રિત કરીને તેમનું સ્વાગત કર્યું.

આ કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું કે વકીલોના કલ્યાણ માટે રાજ્ય સરકારે ઘણી જાહેરાતો કરી છે અને ઘણા કાર્યક્રમો શરૂ થયા છે. પછી તે વકીલ કલ્યાણ નિધિની રકમ વધારવાનું કામ હોય, હવે કોઈપણ વકીલના આકસ્મિક મૃત્યુ પર પહેલાં જે 1.5 લાખ મળતા હતા તે રકમ વધારીને અમે 5 લાખ કરી દીધી છે.

આ પણ વાંચોઃ

ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ અને 96 હોસ્પિટલમાં દાખલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Embed widget