શોધખોળ કરો

લખનઉમાં યોગી આદિત્યનાથ આજે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, શપથગ્રહણની તારીખ પર સસ્પેન્સ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સત્તા મેળવી છે.  2022ની યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ગઠબંધનને બે તૃતિયાંશથી વધુ બેઠકો મળી છે

UP Election 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સત્તા મેળવી છે.  2022ની યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ગઠબંધનને બે તૃતિયાંશથી વધુ બેઠકો મળી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની પ્રથમ ટર્મ સમાપ્ત થઈ ગઇ છે અને તેમણે લખનઉમાં રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલને ઔપચારિક રીતે રાજીનામું સુપરત કર્યું હતું. યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહની તારીખ લઇને સસ્પેન્સ યથાવત છે. 

રાજીનામું આપતા પહેલા મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા તમામ ચૂંટાયેલા વિધાનસભા સભ્યોને અભિનંદન આપ્યા હતા અને લખનઉમાં કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી. 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ યોગી અને તમામ કેબિનેટ સભ્યોની આ પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી બ્રિજેશ પાઠક, મંત્રી લાલજી ટંડન અને મંત્રી અનિલ રાજભર પણ હાજર હતા.

ભાજપ બીજી વખત જંગી બહુમતી સાથે જીત્યો

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બીજેપીએ બીજી વખત જંગી બહુમતી સાથે જીત મેળવી છે. આ વખતે ચૂંટણી પરિણામો દર્શાવે છે કે રાજ્યની જનતા સીએમ યોગીના કામથી સંતુષ્ટ છે અને ફરી એકવાર રાજ્યની કમાન સોંપવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે મળીને 273 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. ભાજપને 41.29 ટકા વોટ મળ્યા જ્યારે સમાજવાદી પાર્ટીને 32.03 ટકા વોટ મળ્યા. જ્યારે બહુજન સમાજ પાર્ટીને 12.88 ટકા વોટ મળ્યા છે. યુપીમાં સમાજવાદી પાર્ટી 111 સીટો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........

નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........

Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget