શોધખોળ કરો
Advertisement
CWC બેઠકમાં થયું નક્કી, કોંગ્રેસના અધ્યક્ષ બની રહેશે સોનિયા ગાંધી
નવી દિલ્લી: સોનિયા ગાંધી હાલ કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશે. કોંગ્રેસે ચૂંટણી આયોગને પત્ર લખ્યો છે અને સંગઠન ચૂંટણી માટે એક વર્ષનો વધુનો સમય માંગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે યૂપી, ઉત્તરાખંડ અને પંજાબની ચૂંટણીને જોતા કોંગ્રેસે આ કદમ ઉઠાવ્યું છે.
તેના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણોથી પાર્ટીની કાર્ય સમિતિની બેઠકમાં હાજર રહ્યા નહોતા. જેના પછી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી બેઠકની અધ્યક્ષતા કરી હતી. તે વખતે તેમને મોદી સરકાર પર સીધું નિશાન સાંધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાન વ્યવસ્થામાં લોકતંત્ર પોતાના સૌથી ખરાબ પ્રવાસમાંથી ગુજરી રહ્યો છે.
સીડબ્લૂસીની બેઠકમાં પાર્ટી નેતાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેંદ્ર સરકાર સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેમને કહ્યું કે સરકાર દ્વારા આઝાદીના દમનના પ્રયાસો અને ખતરનાક ષડયંત્રને સફળ નહીં કરવા દેવામાં અમારા ઈરાદાઓને મજબૂત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement