શોધખોળ કરો

કૉંગ્રેસે PM મોદીને ઔરંગઝેબ સાથે સરખાવ્યા, કહ્યું- 49 મહિનાથી દેશમાં અઘોષિત કટોકટી

નવી દિલ્હી: કટોકટીના 43 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રસંગે ભાજપ અને કૉંગ્રેસે એકબીજા પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે કૉંગ્રેસ આજે લોકોમાં ડર ફેલાવી રહી છે કે મોદી સંવિધાનને ખતમ કરી દેશે. કૉંગ્રેસે પણ પલટવાર કર્યો, કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું દેશમાં 49 મહિનાથી અઘોષિત કટોકટી લાગેલી છે, એટલુંજ નહીં સુરજેવાલએ પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે. રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી પર સીધો હુમલો કરતા કહ્યું, “ દિલ્હી સલ્તનત ઔરંગઝેબથી પણ ક્રુર સરમુખત્યાર મોદીએ દેશને આજે 43 વર્ષ જૂના કટોકટીના પાઠ ભણાવ્યા. પરંતુ તેઓ ભૂલી ગયા છે કે ઔરંગઝેબે માત્ર તેના પિતાને બંધક બનાવ્યા હતા. પરંતુ તેઓએ જ સમગ્ર પ્રજાતંત્રને બંધક બનાવી દીધા છે.” કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, "પીએમ મોદી કટોકટીની યાદ અપાવીને દેશને ભટકાવી રહ્યાં છે, શું ઇન્દિરા ગાંધીને કોસવાથી ખેડૂતોને ફાયદો મળી શકે છે. શું કટોકટીથી વાત કરી સારા દિવસો આવશે?" ઇન્દિરા ગાંધીએ વ્યાપક લડાઇ લડી હતી. સુરજેવાલાએ કહ્યું કે, "મોદીજી વૃદ્ધ માતાનું ઉદાહરણ આપી રહ્યાં હતા, પરંતુ તે વૃદ્ધ માતા આજે નોટ બદલવા માટે લાઈનમાં ઊભા હતા.જેનાથી તેના બાળકની જીવ બચી જાય પરંતુ નોટ નથી બદલી આપ્યા. આજે સવાલ પૂછતાં દરેક વ્યક્તિને દેશદ્રોહી કહેવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણીને પરાણે માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવે છે." સુરજેવાલાએ કહ્યું,“મોદીજી પોતાના નિષ્ફળતાઓને દબાવવા માટે ઇતિહાસ સાથે બદલો લઈ રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી ગયા છે તે તેઓ પોતેજ ઇતિહાસ બનવાના છે.

ટોપ સ્ટોરી

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Embed widget