શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીનો વાયનાડમાં પ્રથમ રૉડ શૉ, પોતાની જીત માટે જનતાનો માન્યો આભાર
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4.31 લાખથી વધુ મતોના અંતરથી વાયનાડથી જીત મેળવી હતી. જ્યારે કૉગ્રેસના ગઢ ગણાતા અમેઠીથી રાહુલને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કર્યો પડ્યો હતો.
કેરળ: લોકસભા ચૂંટણી બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર આજે મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડમાં ત્રણ દિવસીય યાત્રા પર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે એ વાતને કોઈ જ ફરક નથી પડતો કે તમે કોઈ પાર્ટીના છો. તમે જે સમર્થન આપ્યું તે અદ્વિતીય છે. વાયનાડની જનતા માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. વાયનાડથી જીત બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ કેરળની યાત્રા છે. જ્યારે વડાપ્રધાન મોદી શનિવારે કેરળ અને રવિવારે આંધ્રપ્રદેશના તિરુપતિની મુલાકાત કરશે.
રાહુલ ગાંધીએ મલ્લાપુરમમાં રોડ શો બાદ જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે હું કેરળનો સાંસદ છું. આ મારી જવાબદારી છે કે માત્ર વાયનાડ જ નહીં પણ સમગ્ર કેરળના નાગરિકો સાથે જોડાયેલા મુદ્દાની અવાજ આપું. વાયનાડના લોકોને સાંભળવું અને તેમનો અવાજ બનવું મારું કર્તવ્ય છે.
ત્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર એક્શનમાં, સોનિયા ગાંધીને મળ્યા મોદી સરકારના મંત્રી આ રાજ્યમાં એક-બે નહીં પણ પાંચ નાયબ મુખ્યમંત્રી હશે, જાણો કેમ આવો નિર્ણય કર્યો લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4.31 લાખથી વધુ મતોના અંતરથી વાયનાડથી જીત મેળવી હતી. જ્યારે કૉગ્રેસના ગઢ ગણાતા અમેઠીથી રાહુલને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કર્યો પડ્યો હતો.I will be in Wayanad, Kerala starting this afternoon and till Sunday to meet citizens & Congress Party workers. It’s a packed schedule with over 15 public receptions planned over the next 3 days. pic.twitter.com/1r71RsgI9X
— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion