શોધખોળ કરો

Corona in India: કેરળમાં છે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ, દેશના આ 5 રાજ્યોમાં હજુ પણ ચરમ પર છે મહામારી

Covid-19 India: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ મૃત્યુઆંકમાં ભયજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી રોજના એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

Covid-19 in India:  ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે દેશમાં 1 લાખ 27 હજાર 952 કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા લગભગ 14 ટકા ઓછા છે. પોઝિટિવિટી રેટ ઘટીને 7.9 ટકા થયો હતો. કોરોનાના એક્ટિવ કેસ કુલ ચેપના લગભગ 3.16 ટકા છે. જ્યારે દેશમાં કોવિડ-19 રિકવરી રેટ ઘટીને 95.64 ટકા પર આવી ગયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 લાખ 31 હજાર 648 થઈ ગઈ છે. કેરળ સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં હજુ પણ સક્રિય કેસની સંખ્યા એક લાખથી વધુ છે.

કયા રાજ્યોમાં કોરોનાના કેટલા એક્ટિવ કેસ છે

  • કેરળ - 3,78564
  • તમિલનાડુ - 1,77,999
  • કર્ણાટક - 1,77,276
  • મહારાષ્ટ્ર - 1,77,131
  • આંધ્ર પ્રદેશ - 1,00,622
  • ગુજરાત - 69,187
  • રાજસ્થાન - 58,603
  • મધ્ય પ્રદેશ - 53,951

ફેબ્રુઆરીમાં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ મોત

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા  હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત પાંચમાં દિવસે એક હજારથી વધારે મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં  નવા 1,27,952 કેસ નોંધાયા છે અને 1059 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં2,30,814 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1331648 પર પહોંચી છે.

  • કુલ એક્ટિવ કેસઃ 13,31,648
  • કુલ ડિસ્ચાર્જઃ  4,02,47,902
  • કુલ મૃત્યુઆંકઃ  5,01,114
  • કુલ રસીકરણઃ  168,98,17,199 (જેમાંથી ગઈકાલે 47,53,081 ડોઝ આપવામાં આવ્યા હતા.) 

5 લાખથી વધુ મોતના કેસમાં ભારત ત્રીજા ક્રમે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ સાથે મૃત્યુઆંક પાંચ લાખને પાર કરી ગયો છે. દુનિયામાં અમેરિકા (૯.૨૦ લાખ) અને બ્રાઝિલ (૬.૩૦ લાખ) પછી ભારતમાં કોરોનાથી સૌથી વધુ દર્દીઓનાં મોત થયા છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget