શોધખોળ કરો

Corona Second Wave: કોરોનાના સંક્રમણની રફતાર વધી, ગત વર્ષ માર્ચનો રેકોર્ડ તૂટ્યો. જાણો છેલ્લા એક સપ્તાહમાં કેટલા થયા મોત

દેશમાં કોરોનાના સંક્રમણ ગત વર્ષની તુલનામાં ઝડપભેર વધી રહ્યું છે. સોમવારે દેશમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્ચા 40,611 પર પહોંચી છે. તો 29,735 રિકવર થય છે તો 197ના સંક્રમણથી મૃત્યુ થયા છે. તો જાણીએ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કારાણે કેટલા મૃત્યુ થયા.

છેલ્લા એક સપ્તાહમાં કોરોનાથી કેટલા મોત? મૃત્યુ

  • 23 માર્ચ 40715 199 મોત
  • 22 માર્ચ 40,715 કેસ 212 મોત
  • 21 માર્ચ 43846 કેસ 197 મોત
  • 20 માર્ચ 40953 કેસ, 18 મોત
  • 19 માર્ચ 39726 કેસ, 154 મોત
  • 18 માર્ચ 39726 કેસ, , 172 મોત
  • 17 માર્ચ 28903 કેસ, 188 મોત

માર્ચમાં તૂટ્યો રેકોર્ડ

છેલ્લા એક અઠવાડિયાના આંકડા મુજબ દેશમાં 2 લાખ 76 હજાર 965 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ એક હજાર 310 લોકોના મોત થયા છે તો એક હજાર 310 લોકોના મોત થયા છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી સુધીમાં કેસ 12 હજારની આસપાસ પહોંચ્યા. 17 ફેબ્રુઆરી બાદ કેસમાં ઝડપભેર વધારો થયો અને કેસ 12 હજારથી પાર પહોંચી ગયા. 28 ફેબ્રુઆરી બાદ દરરોજ  કેસ 15 હજારથી વધુ નોંધાયા.

કેમ ખતરનાક છે સંક્રમણની બીજી લહેર

ગત વર્ષે  23 માર્ચે કોરોનાના 450 કેસ નોંધાયા હતા. આ સમયે દેશમાં લોકડાઉન લાદી દેવાયું હતું. હવે દરરોજ 40 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે અને અત્યાર સુધી 60 લાખ 166 લોકોના કોવિડના કારણે મોત થયા છે. જો કોરોનાની રફતાર આજ રીતે  વધતી રહી તો બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

દેશની વર્તમાન કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  સોમવારે  દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget