શોધખોળ કરો

દેશમાં કયા રાજ્યો કોરોના મુક્ત થયા? જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ કેસ નોંધાયા છે? જુઓ આ રહ્યું લિસ્ટ

દેશમાં લોકોને હવે કોરોનાની સાથે રહેવાની આદત પાડવી પડશે. કારણ કે કોરોના વાયરસના કેસ છેલ્લા 50 દિવસથી વધી રહ્યાં છે. અત્યાર સુધી 2752 લોકોના મોત નિપજ્યાં છે.

દેશમાં લોકોને હવે કોરોનાની સાથે રહેવાની આદત પાડવી પડશે. કારણ કે કોરોના વાયરસના કેસ છેલ્લા 50 દિવસથી વધી રહ્યાં છે. અત્યાર સુધી 2752 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં થયા છે. આ ચાર રાજ્યમાં કોરોનાથી 78 ટકા લોકોનાં મોત નિપજ્યાં છે. એવા રાજ્યો જ્યાં સૌથી વધારે મોત થયા મહારાષ્ટ્ર - 1068 મોત ગુજરાત - 606 મોત મધ્ય પ્રદેશ - 239 મોત પશ્ચિમ બંગાળ - 225 મોત રાજસ્થાન - 125 મોત દિલ્હી - 123 મોત દેશના 33 રાજ્યોમાં અત્યાર સુધી 85940 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 6 રાજ્યો એવા છે જ્યાં 100થી વધારે મોત નિપજ્યાં છે. 18 રાજ્યો એવા છે જ્યાં 100થી ઓછા લોકોનાં મોત નિપજ્યાં છે. સારી વાત એ છે કે, ઘણાં રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ છે પણ એક પણ મોત નિપજ્યું નથી. 9 રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. એવા રાજ્યો જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ મહારાષ્ટ્ર - 29100 કેસ તમિલનાડુ -10108 કેસ ગુજરાત - 9931 કેસ દિલ્હી - 8895 કેસ રાજસ્થાન - 4727 કેસ મધ્ય પ્રદેશ - 4595 ઉત્તર પ્રદેશ - 4057 પશ્ચિમ બંગાળ - 2461 આંધ્ર પ્રદેશ -2307 પંજાબ - 1935 કોરોના મુક્ત રાજ્ય આ વાત સાચી છે કે કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે પરંતુ નાગાલેન્ડ અને સિક્કીમ એવા રાજ્યો છે જ્યાં એક પણ કોરોનાના દર્દીઓ જોવા મળ્યાં નથી. આ સિવાય ત્રણ એવા રાજ્ય છે જ્યાં 100 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે. એટલે જેટલા લોકો કોરોના સંક્રમિત હતા તે તમામ લોકો સાજા થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. આંદમાન અને નિકોબારમાં 33 કોરોનાથી સંક્રમિત હતા તે તમામ હવે સ્વસ્થ થઈ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધી ફક્ત એક જ દર્દી કોરોના પોઝિટિવ હતો તે પણ સાજો થઈ ગયો છે. મિઝોરમમાં પણ એક જ વ્યક્તિને કોરોના થયો હતો અને તે પણ સાજો થઈ ગયો છે.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget