શોધખોળ કરો

તમામ રાજ્યોને મફત કોરોના વેક્સીન આપવાની કયા મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસે કરી માંગ ? જાણો વિગતે

કોરોના વેક્સીન આવતા પહેલા કેન્દ્ર સરકાર પોતાની પૂરી તૈયારી કરી રહી છે. તેથી 28 અને 29 ડિસેમ્બરે ચાર રાજ્યોમાં રસીકરણનું ડ્રાઈ રન કરાશે.

નવી દિલ્હી: કોરોના વેક્સીના રસીકરણને લઈને કેન્દ્ર સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. તેની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, કોરોના વાયરસની રસી તમામ રાજ્યોને મફત ઉપલબ્ધ કરાવવામાં આવે. ગેહલોતે કહ્યું કે, કોરોના વેક્સીનને મફત આપવાની જાહેરાત બિહાર ચૂંટણી સમયે કરવામાં આવી હતી. હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સીન આવતા પહેલા કેન્દ્ર સરકાર પોતાની પૂરી તૈયારી કરી રહી છે. તેથી 28 અને 29 ડિસેમ્બરે ચાર રાજ્યોમાં રસીકરણનું ડ્રાઈ રન કરાશે. આ રાજ્યમાં પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે. આ રાજ્યોના બે જિલ્લામાં ડ્રાઈ રન કરવામાં આવશે. પોતાની સરકારના બે વર્ષ પૂરા થવા પર પત્રકાર પરિષદને સંબોધન કરતા ગહલોતે આક્ષેપ લગાવતા કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપ નેતા જફર ઈસ્લામ સહિત અનેક નેતાઓએ તેમની સરકાર તોડી પાડવા માટે પૂરો જોર લગાવ્યો પરંતુ તેઓ સફળ થયા નહીં. ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા ગહલોતે કહ્યું કે, પ્રધાનમંત્રી દેશભરના ખેડૂતો સાથે વાત કરવાની જગ્યાએ માત્ર ભાજપ શાસિત મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જ્યારે પીએમ મોદી ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા દેવુ માફ કરી શકતા હોય તો ખેડૂતોનું દેવું કેમ માફ નથી કરતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!

Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

Embed widget