શોધખોળ કરો

Corona Vaccine: ક્યાં સુધીમાં તૈયાર થશે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની વેક્સિન ?

Corona New Variant Vaccine: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈ ચિંતાનો માહોલ બન્યો છે.

When Will The Vaccine Be Ready For Omicron: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવો વેરિઅન્ટને લઈ ચિંતાનો માહોલ છે. વર્તમાન કોરોના રસી આ વેરિઅન્ટ સામે કામ કરશે કે નવી વેક્સિન બનાવવી પડશે તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ફાર્મા કંપની મોડર્ના ઈંકે કહ્યું કે, કોરોના વાયરસના ઓમિક્રોન સ્ટ્રેન સામે લડવા નવી રસીની જરૂર પડશે તો 2022ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને જૂના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ધારે ખતરનાક માનવામાં આવી રહ્યો છે અને તેની સામે હાલની વેક્સિન અસર નહીં કરે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મોડર્નાનું  ઈંકનું આ નિવેદન વિશ્વની ચિંતાને થોડી હળવી કરનારું છે.

વાયરસનું નવું સ્વરૂપ લગભગ 14 દેશોમાં પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતાં આ દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા દેશોએ તેના આગમન પહેલા પોતપોતાના સ્થળોએ એલર્ટ જારી કરી દીધા છે. દુનિયાએ ડેલ્ટા વેરિઅન્ટનું તાંડવ જોયું છે. આવી સ્થિતિમાં તમામ દેશો ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટને જોતા, યુએસ સરકારના ટોચના તબીબી સલાહકાર, એન્થોની ફૌસીએ વાયરસના નવા વેરિઅન્ટને ખતરાની ઘંટી ગણાવી ચૂક્યા છે. વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો પ્રથમ કેસ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં આ વાયરસ 14 દેશોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિઅન્ટથી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે. કોરોનાના નવા Omicron વેરિઅન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે.

જર્મની, ઇટાલી, બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસના કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને સતત તપાસ ચાલી રહી છે. થાઈલેન્ડે આફ્રિકાના આઠ દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચોઃ India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના 50 ટકા હજુ પણ કેરળમાં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા

ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

Embed widget