શોધખોળ કરો

કોરોના સામે લડવા દેશના આ રાજ્યએ 60થી વધુ વર્ષના વ્યક્તિ પર BCG રસીના પ્રભાવનું ટેસ્ટિંગ કરવા આપી મંજૂરી, જાણો વિગત

દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,51,820 પર પહોંચી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે દર્દી નોંધાયા છે. આ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ સામે વૃદ્ધો પર બીસીજી રસીના પ્રભાવના રિસર્ચ માટે આઈસીએમઆરના ટ્યૂબર ક્લોસિસ ઈન્સ્ટિટ્યૂટને ટેસ્ટિંગની મંજૂરી આપવામાં આવી છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજયભાસ્કરે કહ્યું કે, 60-95 વર્ષના લોકો પર બીસીજીની રસીના પ્રારંભિક પરીક્ષણ માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તેનાથી ઉંમરલાયક લોકોના મૃત્યુદરમાં ઘટાડો થવાની આશા છે. આ પહેલા આઈસીએમઆરએ વરિષ્ઠ નાગરિકો પર બીસીજી રસીના પ્રભાવના રિસર્ચ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી હતી.
પલાનીસ્વામી દ્વારા આ ટેસ્ટિંગ માટે રાજ્ય તરફથી આપવામાં આવેલી મંજૂરીને કોવિડ-19 સામે જંગમાં લોકોના જીવ બચાવવાના ઉપાય પૈકીનો એક ગણાવતા વિજયભાસ્કરે કહ્યું, તેનાથી સંક્રમણ સામે ભરવામાં આવલા પગલામાં વધુ ગતિ આવશે. બીસીજીની રસી વરિષ્ઠ લોકોને આપવાથી કોવિડ-19ના પ્રભાવ, હોસ્પિટલોમાં દાખલ અને મૃત્યુદરમાં ઘટાડો આવશે.
દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,51,820 પર પહોંચી છે. જ્યારે 2,167 લોકોના મોત થયા છે. 1,02,310 લોકો સાજા થઈ ગયા છે અને 47,343 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget