શોધખોળ કરો
મોટુ અપડેટઃ જાણો અત્યાર સુધી દેશમાં કોરોનાના કેટલા દર્દીઓ સાજા થઇને ઘરે પાછા પહોંચ્યા......
દેશમાં કાતિલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને હવે 1140 થઇ ગઇ છે. દેશના 27 રાજ્યોમાં ફેલાયેલા કોરોનાના કહેરે અત્યાર સુધી 30 લોકોનો જીવ લઇ લીધો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યાં છે. 1140 લોકો કોરોનાનો શિકાર બન્યા છે,જેમા 102 જેટલા દર્દીઓ સજા થઇ ચૂક્યા છે. અહીં અમે તમને દેશભરમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓના આંકડા રાજ્ય પ્રમાણે બતાવી રહ્યાં છીએ.
કયા રાજ્યમાંથી કેટલા દર્દીઓ થયા સજા? મહારાષ્ટ્રમાં 25 દર્દી કેરાલામાં 16 દર્દી ઉત્તરપ્રદેશમાં 11 દર્દી હરિયાણામાં 17 દર્દી કર્ણાટકામાં 5 દર્દી દિલ્હીમાં 6 દર્દી તામિલનાડુમાં 4 દર્દી લદ્દાખમાં 3 દર્દી રાજસ્થાનમાં 3 દર્દી હિમાચલ પ્રદેશમાં 2 દર્દી ઉત્તરખંડમાં 2 દર્દી તેલંગાણા, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં એક-એક દર્દી સાજો થયો છે.
દેશમાં કાતિલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને હવે 1140 થઇ ગઇ છે. દેશના 27 રાજ્યોમાં ફેલાયેલા કોરોનાના કહેરે અત્યાર સુધી 30 લોકોનો જીવ લઇ લીધો છે. જોકે 102 જેટલા દર્દીઓ સજા પણ થયા છે.
કયા રાજ્યમાંથી કેટલા દર્દીઓ થયા સજા? મહારાષ્ટ્રમાં 25 દર્દી કેરાલામાં 16 દર્દી ઉત્તરપ્રદેશમાં 11 દર્દી હરિયાણામાં 17 દર્દી કર્ણાટકામાં 5 દર્દી દિલ્હીમાં 6 દર્દી તામિલનાડુમાં 4 દર્દી લદ્દાખમાં 3 દર્દી રાજસ્થાનમાં 3 દર્દી હિમાચલ પ્રદેશમાં 2 દર્દી ઉત્તરખંડમાં 2 દર્દી તેલંગાણા, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં એક-એક દર્દી સાજો થયો છે.
દેશમાં કાતિલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને હવે 1140 થઇ ગઇ છે. દેશના 27 રાજ્યોમાં ફેલાયેલા કોરોનાના કહેરે અત્યાર સુધી 30 લોકોનો જીવ લઇ લીધો છે. જોકે 102 જેટલા દર્દીઓ સજા પણ થયા છે. વધુ વાંચો