શોધખોળ કરો

Coronavirus: ભારતને વેન્ટિલેટર દાન કરશે અમેરિકા, ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું- અમે ભારતની સાથે ઉભા છીએ

આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય શત્રુને હરાવીશું.” હાલમાં જ અમેરિકાએ કોરોના વાયરસને રોકવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન અમેરિકન ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, અમેરિકા કોરોના વાયરસને રોકવા માટે પોતાની આર્થિક મદદની આયોજનાને PAHAL પ્રોજેક્ટના નામથી ચલાવી રહીછે. અમરિકાએ હાલમાં જ માત્ર ભારત જ નહીં પરંતુ તમામ અન્ય દેશોને કોરોના વાયરસને રોકવા માટે મોટી આર્થિક મદદની જાહેરાત કરી છે. ત્યારે એવા આરોપ પણ લાગ્યા હતા કે અમેરિકાએ ભારત કરતાં બે ગણી મદદની જાહેરાત પાકિસ્તાન માટે કરી હતી. ટ્રમ્પ દ્વારા વાયરસના મામલે વહિવટી તંત્રમાં નિયુક્ત કરવામાં આવેલા એક દવા કાર્યકારી મોનસેપ સ્લોઇએ કહ્યું કે અમારો પ્રયત્ન વર્ષ 2020ના અંત સુધી રસી તૈયાર કરવાનો છે. રોજ ગાર્ડનના એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે તે રાજ્યોને આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની સાથે તેને આગળ વધતાં જોવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપBig Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

Embed widget