શોધખોળ કરો

ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો

ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને લઇને ભારતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે જો દેશમાં લૉકડાઉન ના થયુ હોત તો અત્યારે દેશમાં 8 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોત. કાતિલ કોરોનાથી અત્યાર સુધી ભારતમાં 7528 લોકો સંક્રમિત થયા છે, જેમાં 242 લોકોના મોત થયા છે, આમાંથી 643 લોકો એવા છે જે સાજા થઇને પાછા ઘરે પહોંચી ચૂક્યા છે. ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે મોટો ખુલાસો કર્યો, મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં 24 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉન છે, જો ભારતમાં લૉકડાઉન ના થયુ હોત, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 41 ટકાનો વધારો આવી જતો, અને 15 એપ્રિલ સુધી કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધીને 8 લાખ સુધી પહોંચી જતી. ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો જો માત્ર કન્ટેન્ટમેન્ટ હોત તો 15 એપ્રિલ સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 1 લાખ 20 હજારિ સુધી પહોંચી જતી.

ટોપ સ્ટોરી

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?

વિડિઓઝ

Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget