શોધખોળ કરો

Coronavirus: દેશમાં કોરોના વાયરસથી 7નાં મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 341 થઈ

ભારતમા અત્યાર સુધી કુલ 341 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં વાયરસના કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે.

નવી દિલ્હી: ભારતમાં જીવલેણ કોરોના વાયરસની કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે. સુરતમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જે ગુજરાતાં આ વાયરસથી પ્રથમ મોત છે.  આ પહેલા બિહારના પટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. અત્યાર સુધી કુલ 341 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. આ પહેલા શુક્રવારે ભારતમાં 298 કોરોનાના દર્દી હતા પરંતુ તેના આગલા દિવસે વધીને સંખ્યા 341 થઈ ગઈ છે. જેમાંથી 39 વિદેશી છે. રાહતના સમાચાર એ છે તેમાંથી 24 લોકો સારવાર બાદ સ્વસ્થ પણ થઈ ગયા છે.
કોરોના વાયરસની અસર 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકી છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કેરળમાં 40, ઉત્તર પ્રદેશમાં 24, દિલ્હીમાં 26, તેલંગણા 21, રાજસ્થાન 17, હરિયાણામાં 17, પંજાબમાં 13, ગુજરાતમાં 14 અને કર્ણાટકમાં 15 મામલા સામે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો પુડુચેરીમાં 1, લદાખ 13, જમ્મુ કાશ્મીર 4 અને ચંડીગઢમાં 1 કેસ સામે આવ્યો છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, દેશમાં કોરોના વાયરસ હવે ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના બીજા સ્ટેજ પર છે. પરંતુ જે રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ભારતમાં કોરોના ગમે ત્યારે ત્રીજા સ્ટેજમાં એન્ટ્રી કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Embed widget