શોધખોળ કરો

India Corona Cases Today: છેલ્લા 45 દિવસમાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા, એક જ દિવસમાં 3617 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે.

Coronavirus: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.

ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.

મે મહિનાનાં કેસ

તારીખ કેસ મોત
28 મે 1,73,790 3,617
27 મે 1,86,364 3660
26 મે 2,08,921 4157
25 મે 1,96,427 3511
24 મે 2,22,315 4454
23 મે 2,40,842 3741
22 મે 2,57,299 4194
21 મે 2,59,551 4209
20 મે 2,76,077 3874
19 મે 2,67,334 4529
18 મે 2,63,553 4329
17 મે 2,81,386 4106
16 મે 3,11,170 4077
15 મે 3,26,098 3890
14 મે 3,43,144 4000
13 મે 3,62,727 4120
12 મે 3,48,421 4205
11 મે 3,29,942 3876
10 મે 3,66,161 3754
9 મે 4,03,738 4092
8 મે 4,07,078 4187
7 મે 4,14,188 3915
6 મે 4,12,262 3980
5 મે 3,82,315 3780
4 મે 3,57,299 3449
3 મે 3,68,147 3417
2 મે 3,92,498 3689
1 મે 4,01,993 3523

અત્યાર સુધી કુલ 34 કરોડ 11 લાખ 19 હજાર 999 સેમ્પલ ટેસ્ટ થયા

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 20 લાખ 80 હજાર 48 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યાર બાદ દેશમાં અત્યાર સુધી કુલ 34 કરોડ 11 લાખ 19 હજાર 909 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લોકડાઉન શરૂ થયા બાદથી દિલ્હીમાં 11 હજારથી વધારે મોત

દિલ્હીમી બીજી લહેર દરમિયાન જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને 28 મે સુધીમાં શહેરમાં કોરોનાને કારણે 11590 લોકોના મોત થયા છે. આંકડા અનુસાર, 19 મે સુધી દિલ્હીમાં કોરના સંબંધિત કુલ મોતની સંખઅયા3 12361 હતી. શુક્રવારે 139 લોકોના મોત થવાની સાથે હાલમાં કુલ મોતનો આંકડો 23591 થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget