શોધખોળ કરો

Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો

આ માસ્કને 8 કલાક કે તેથી વધારે સમયમાં ઉપયોગમાં લઈ શકાતું નથી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. કોરાનાથી બચવા માટે લોકોમાં માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની માંગ વધી ગઈ છે. ખાસ કરીને લોકોમાં N-95 માસ્કની ડિમાન્ડ ઉભી થઈ છે. Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો N-95 ટ્રિપલ લેયર માસ્ક છે. જે 98 ટકા સુધી ફિલટ્રેશન આપે છે. તેમાં એક બેસિક, એક કમ્ફર્ટ ફિટ અને એક અલ્ટ્રા સોફ્ટ વોવેન લેયર હોય છે. જે સ્ક્રીન ફ્રેન્ડલી હોય છે. આ માસ્ક ચેપ, પ્રદૂષણની સાથે સાથે ધૂળ અને પીએમ 2.5 પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે. માસ્કના ઉપયોગની રીત અને જરૂરી સાવધાની માસ્કને ઉપયોગમાં લેતા પહેલા તે ગંદુ કે તેમાં કાણું નથી તે ચેક કરો. આ માસ્કને 8 કલાક કે તેથી વધારે સમયમાં ઉપયોગમાં લઈ શકાતું નથી. માસ્ક ગંદુ કે ભીનું થઈ ગયું હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો સમયાંતરે માસ્ક બદલવાનું રાખો. જ્યારે જરૂર ન હોય ત્યારે માસ્કને ઓરિજનલ પેકિંગમાં સ્વચ્છ જગ્યાએ મુકો. માસ્ક ચહેરા પર બાંધતી વખતે ફિટ રહે તે ખાસ ધ્યાનમાં રાખો. માસ્કને વચ્ચેથી કવર કરો અને લાંબો શ્વાસ લો. જો શ્વાસ લેતી વખતે ચહેરા અને આંખો પાસેથી હવા અનુભવ થાય તો માસ્ક બરાબર ફિટ થયું નથી તેમ સમજો અને ફરીથી બાંધો. Coronavirus: બીમારીથી બચાવતું N-95 માસ્ક કેટલું સુરક્ષિત અને અસરકારક છે ? જાણો અચાનક વધી ગઈ માસ્કની માંગ કોરોના વાયરસના કારણે દેશમાં માસ્કની માંગ વધી ગઈ છે. એન-95 માસ્કને લઈ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માસ્ક કોરોના વાયરસથી બચાવી શકે છે. જેના કારણે તેની માંગ અચાનક વધી ગઈ છે. અનેક મેડિકલ સ્ટોર્સ પર માસ્ક ખતમ થઈ ગયા છે. ડોક્ટરોનું કહેવું છે કે એન-95 માસ્કની તંગીથી લોકોએ ગભરાવાની જરૂર નથી. તમે એન-95 માસ્કનો જ ઉપયોગ કરો તે જરૂરી નથી. Women’s T-20 Worldcup: વરસાદના કારણે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે કેટલી ઓવરની રમાઈ શકે છે મેચ ? જાણો વિગત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની વધશે મુશ્કેલી, મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઘર પર પાડ્યા દરોડા ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ટોપ સ્ટોરી

ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Embed widget